rashifal-2026

Devshayani Ekadashi - દેવશયની એકાદશી પર ન કરવા જોઈએ આ 9 કામ

Webdunia
ગુરુવાર, 29 જૂન 2023 (00:10 IST)
આષાઢ માસની દેવશયની એકાદશીનું વ્રત બધાને કરવું જોઈએ. આ વ્રત પરલોકમાં મુક્તિ આપતું ગણાય છે. 
 
આ કથાને વાંચતા અને સાંભળતા માણસને સમસ્ત પાપ નાશને પ્રાપ્ત થઈ જાય છે અને  આ દિવસે નિમ્ન વસ્તુઓના ત્યાગ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
* સૌભાગ્ય માટે મીઠા તેલ 
* સ્વર્ગની પ્રાપ્તિ માટે પુષ્પાદિનું ભોગ નું 
* પ્રભુ શયનના દિવસોમાં બધા પ્રકારના માંગલિક કાર્ય જ્યાં સુધી હોય ન કરવું. 
* કોઈ પણ રીતની શારીરિક અને માનસિક , વાચિક અને ભાવનાત્મક હિંસાથી પરહેજ કરવું. 
* શત્રુનાશાદિ માટે કડવું તેલ નું . 
* માંસ , મધ અને બીજુંનું આપેલ દહીં -ભાત વગેરેનું ભોજન ન કરવું , મૂળા પટોલ અને રીંગણા વગેરે નું પણ ત્યાગ કરવું જોઈએ. 
* પલંગ પર ઉંઘવું , પત્નીનું  સાથ કરવું , ઝૂઠ બોલવું .  
* મધુર સ્વર માટે ગોળ નું
* દીર્ધાયુ અને પુત્ર -પૌત્રાદીની પ્રાપ્તિ માટે તેલનું.


Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

Mahabharata - મહાભારત યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? કારણ જાણો.

December Pradosh Vrat 2025 Date: આ મહીને ક્યારે ક્યારે છે પ્રદોષ વ્રત ? જાણો તિથી અને શુભ મુહૂર્ત

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

આગળનો લેખ
Show comments