Dharma Sangrah

Dev Uthani Ekadashi 2025 Wishes In Gujarati - દેવ ઉઠની અગિયારસ 2025 ની શુભેચ્છા, મેસેજીસ અને સ્ટેટસ

Webdunia
શુક્રવાર, 31 ઑક્ટોબર 2025 (13:20 IST)
dev uthni ekadashi
દેવઉઠની એકાદશી (Dev Uthani Ekadashi 2025) નુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંહી જાગે છે અને શુભ કાર્યો શરૂ થય છે. આ દિવસે સંબંધીઓને અને મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવે છે. જો તમે પણ તમારા મિત્રોને શુભેચ્છા આપવા માંગતા હોય તો અહી આપેલા ગુજરાતી મેસેજીસ પરફેકટ રહેશે. તમે તમારા વોટ્સએપ સ્ટેટસ પર પણ તેને મુકી શકો છો.  
1. દેવ ઉઠની એકાદશી 2025ના પાવન અવસર પર 
   પ્રભુ વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં સુખ,
   શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય એ જ પ્રાર્થના 
   દેવ ઉઠની એકાદશીની શુભેચ્છા 
dev uthni ekadashi

 
2. આ દેવ ઉઠની એકાદશી પર 
   ભગવાન વિષ્ણુ તમારા ઘરને ખુશોઓથી ભરી દે 
   અને તમારુ જીવન સફળતા અને 
   સૌભાગ્યથી આલોકિત કરે  
   દેવ ઉઠની એકાદશીની શુભેચ્છા 
dev uthni ekadashi
 3. દેવ ઉઠની એકાદશીના આ પાવન દિવસે
    બધી મનોકામના પૂર્ણ થય અને પ્રભુ વિષ્ણુનો 
    સદૈવ આશીર્વાદ તમારી સાથે કાયમ રહે 
     દેવ ઉઠની એકાદશીની શુભેચ્છા 
dev uthni ekadashi
4. દેવ ઉઠની એકાદશી પર તમારા જીવનમાં 
   પ્રેમ, ભક્તિ અને સમૃદ્ધિન દિપ પ્રગટે 
   અને તમારા ઘરમા ખુશીઓનો વાસ થાય 
   દેવ ઉઠની એકાદશીની શુભેચ્છા 
dev uthni ekadashi
5.  દેવ ઉઠની એકાદશીના પાવન પર્વ પર 
    ભગવાન વિષ્ણુ તમારી રક્ષા કરે અને 
    તમારા જીવનમાં સ્વાસ્થ્ય, સુખ અને 
    સફળતાનો સંચાર કરે 
     હેપી દેવ ઉઠની એકાદશી  
6. દેવ ઉઠની એકાદશી 2025 તમારા જીવનમાં 
   નવી ઉર્જા અને અનંત ખુશીઓનુ આગમન કરે 
    દેવ ઉઠની એકાદશી શુભેચ્છા 
7. આ શુભ અવસર પર દેવોત્ત્થાન એકાદશીના દિવસે 
   પ્રભુ વિષ્ણુનો આશીર્વાદ તમારા જીવનમાં 
   ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે  
     દેવ ઉઠની એકાદશીની શુભેચ્છા 
8. દેવ ઉઠની એકાદશી 2025 પર તમારા 
   જીવનમાં વિશ્વાસ, શાંતિ, પ્રેમ અને 
   સફળતાના પ્રકાશથી દિવા પ્રગટતા રહે  
    દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા 
  
9. દેવ ઉઠની એકાદશીના આ પવિત્ર દિવસે 
   તમારા ઘરમાં પ્રેમ અને ભક્તિનો દિવો પ્રગટાવો 
  અને તમારા જીવનમાં ખુશીઓનો સંચાર થાય 
   હેપી દેવઉઠની એકાદશીની શુભેચ્છા 
dev uthni ekadashi
10. આ દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ 
    તમારા જીવનને આશીર્વાદ આપે 
    તમારુ ઘર ખુશીઓથી ભરી દે અને શાંતિ આપે  
    દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments