Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ચૈત્ર નવરાત્રિમા કંઈ સમસ્યા માટે કયા મંત્રનો પાઠ કરશો ?
Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (16:18 IST)
1. વેપારમા વૃદ્ધિ-આર્થિક ઉન્નતિ
- ઉત્તરામુખી બેસીને કાળી હકીક માળા દ્વારા 3 દિવસ સુધી રોજ 3 માળા ફેરવો.
મંત્ર - ओम् हृीं श्रीं क्लीं क्रों घण्टाकर्ण महावीर लक्ष्मीं पूरय पूरय सौभाग्यं कुरु कुरु स्वाहा !!
2. ઋણ મુક્તિ
- પશ્ચિમ તરફ મોઢુ કરી લાલ આસન પર પીળા વસ્ત્રો પહેરીને બેસો અને 3 કાળા હકીકની માળા કરો.
મંત્ર - ओम् भं भैरवाय नम: !!
3. વિદેશ યાત્રા અવરોધ
- લાલ વસ્ત્ર પહેરી પશ્ચિમ તરફ મોઢી કરીને હનુમાનજીનુ ધ્યાન કરતા 54 વાર મંત્રા જાપ કરો
મંત્ર - ओम् क्षं फट् !!
4. પદ પ્રતિષ્ઠા
- સફેદ આસન પર સફેદ વસ્ત્ર પહેરીને ઉત્તરામુખી બેસીને 7 માળા કરો
મંત્ર - हं ह सें ह स क रीं ह सें !!
5. પ્રમોશન
- સફેદ વસ્ત્ર પહેરીને ઉત્તરામુખી બેસીને એક માળા રોજ કરો
મંત્ર - ऐं ओम् हृीं नीलरातायै क्लीं हुं फट्!!
6. લગ્ન
- લાલ કે સફેદ વસ્ત્ર પહેરીને પૂર્વામુખી બેસીને યુવક એક માળા રોજ કરે
મંત્ર - पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्!तारणीं दुर्ग संसारसागरस्य कुलोद्भवाम्!!
યુવતીઓ માટે મંત્ર - ओम् गौरी ! शंकराधीशे ! यथा त्वं शंकरप्रिया! तथा मां कुरु कल्याणि कांता सदुर्लभाम् !!
7. મકાન
- રક્તચંદનની માળા દ્વારા ઉત્તરામુખી બેસીને કુલ 21 માળા કરો.
મંત્ર - मंत्र : ओम् देवोत्थाय नम: !!
8. સંતાન વિવા
હ - લાલ વસ્ત્ર પહેરી ઉત્તરામુખી બેસી 7 માળા રોજ કરો.
મંત્ર - ओम् क्रीं क्लीं विवाह बाधा निवारणाय फट् !!
9. સ્થાઈ સંપત્તિ
- પૂર્વામુખી બેસી, પીળા વસ્ત્ર પહેરી, કમલગટ્ટાની માળાથી 3 માળા રોજ કરો.
મંત્ર - ओम् पद्मावती पद्मनेत्रे लक्ष्मीदायिनी सर्वकार्य सिद्धि करि करि ! ओम् ह्ीं श्री पद्मावत्यै नम:!!
10. ષડયંત્ર અને ષડયંત્ર મુક્તિ
- દક્ષિણામુખી બેસી લાલ વસ્ત્ર પહેરી. મગની માળા દ્વારા 3 માળા રોજ કરો.
મંત્ર - क्रीं क्रीं क्रीं हीं हीं हूं हूं दक्षिणे कालिके। क्रीं क्रीं हीं हीं हूं हूं स्वाहा !!
11. કોર્ટ કેસ
- પૂર્વામુખી બેસી લાલ વસ્ત્ર પહેરી 21 માળા 7 દિવસ કરો.
મંત્ર - शूलेन पाहि नो देवि पाहिखड्गेन चाम्बिके ! घण्टा स्वनेन न: पाहि चापश्यानि: स्वनेन च!!
12. શત્રુ વિજય
- દક્ષિણામુખી બેસી લાલ વસ્ત્ર પહેરી 3 માળા રોજ કરો.
મંત્ર - ओम् क्लीं ऐं वज्र वैरोचनीये विजयसिद्घिं शत्रुनाशाय फट्!!
13. સવ શત્રુ સંહાર
- લાલ મોતીની માળા દ્વારા લાલ વસ્ત્ર પહેરીને એક માળા કરો.
મંત્ર - मंत्र: ओम् ऐं ही क्लीं चामुण्डायै विच्चै !!
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ચૈત્રિ નવરાત્રિ પ્રારંભ : આયુર્વૈદિક દ્રષ્ટિએ તેનું મહત્વ
માતાને આ ભોગ ચઢાવીને સફળ બનાવો તમારી નવરાત્રિ (વીડિયો)
ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાપના શુભ મૂહૂર્ત
ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ
Video - ચૈત્ર નવરાત્રિ 2018 - કર્જમાંથી મુક્તિ માટે કરો આ ઉપાય
વધુ જુઓ..
જરૂર વાંચો
કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ
Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો
પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો
રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ
કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક
વધુ જુઓ..
નવીનતમ
Jokes- હા, કંજૂસ તો છે
ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ
મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ
ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે
Jokes - શું વાપરે છે
આગળનો લેખ
Gudi padwa- જાણો આ 7 સુંદર સંદેશ આપે છે ગુડી પડવો- જરૂર સીખો આ સુંદર પર્વથી
Show comments