Webdunia - Bharat's app for daily news and videos

Install App

ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિનું રહસ્ય, નિયમિત ઉચ્ચારણથી સ્વાસ્થયને મળે છે અગણિત લાભ

Webdunia
સોમવાર, 20 જૂન 2016 (17:16 IST)
ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિના રાજ , નિયમિત ઉચ્ચારનથી સ્વાસ્થયને મળે છે અગણાતા લાભ 
ॐ : ઓઉમ ત્રણ અક્ષરોથી બનેલું છે "અ  ઉ  મ" 
"અ" નો  અર્થ છે ઉતપન્ન થવું 
"ઉ"નું તાત્પર્ય છે ઉઠવું , ઉડવું એટલે વિકાસ 
"મ"નો અર્થ છે મૌન થઈ જવું એટલે "બ્રહ્મલીન " થઈ જવું 
ॐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પતિ અને આખી સૃષ્ટિનું દ્યોતક છે. 
ॐ નું ઉચ્ચારણ શારીરિક લાભ આપે છે. 
 
* ઉચ્ચારણની વિધિ- સવારે ઉઠીને પવિત્ર થઈને ઓંકાર ધ્વનિનું ઉચ્ચારણ કરો. ॐ નું ઉચ્ચારણ પદ્માસન , અર્ધપ્દ્માસન , સુખાસન , વજ્રાસનમાં બેસીને કરી શકો છો. એનું ઉચ્ચારણ 5, 7, 10, 21 વાર સમય મુજબ કરી શકો છો. ॐ જોરથી બોલી શકો છો, ધીમે પણ બોલી શકો છો,  ॐ ની જપમાળા પણ કરી શકો છો. 

1. ॐ અને થાયરાઈડ 
ॐ નું  ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન થાય જે થાયરાઈડ ગ્રંથિ પર સકારાત્મક અસર કરે છે. 
2. ॐ અને તનાવ 
આ શરીરના ઝેરીલા તત્વોને દૂર કરે છે, એટલે કે તનાવના કારણે પૈદા થતા દ્રવ્યો પર નિયંત્રણ કરે છે. 
3. ॐ અને ગભરામણ 
જો તમને ગભરામણ અને અધીરતા હોય તો ॐ ના ઉચ્ચારણથી સારું બીજુ કશુ નથી. 

4. ॐ અને લોહીનો પ્રવાહ 
આ હૃદય અને લોહીના પ્રવાહને સંતુલિત રાખે છે '
5. ॐ અને પાચન 
ॐ ના ઉચ્ચારણથી પાચન શક્તિ તેજ થાય છે. 

6. ॐ લાવે સ્ફૂર્તિ 
આનાથી શરીરમાં ફરીથી યુવાવસ્થા વાળી સ્ફૂર્તિનો સંચાર થાય છે. 
7. ॐ  અને થાક 
થાકથી બચવા માટે આનાથી ઉત્તમ ઉપાય કોઈ નથી. 

8.  ॐ અને ઉંઘ 
ઉંઘ ન આવવાની સમસ્યા આનાથી થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. રાત્રે સૂતા સમયે ઉંઘ આવતા સુધી મનમાં ૐ નું સ્મરણ કરવાથી ચોક્કસ જ ઉંઘ આવશે. 
9. ॐ અને ફેંફસા 
કોઈ ખાસ પ્રાણાયામ સાથે આ કરવાથી ફેફસામાં મજબૂતી આવે છે. 

10- ॐ અને કરોડરજ્જ્જુ 
ॐ  નો પ્રથમ શબ્દ ઉચ્ચાર કરવાથી કંપન થાય છે . આ કંપનથી કરોડરજ્જ્જુ પ્રભાવિત થાય છે. અને એમની ક્ષમતા વધી જાય છે. 
11. ॐ દૂર કરે તનાવ
ॐ નું  ઉચ્ચારણ કરવાથી આખું શરીર તનાવ રહિત થઈ જાય છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments