rashifal-2026

રાત્રે સૂતા પહેલાં ધ્યાન રાખો આ વાત, દરેક પ્રકારના ડરથી મળશે રાહત

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (18:28 IST)
ઘણી વખત રાત્રે ઊંઘે ત્યારે, તે થાય છે કે કેટલીક વસ્તુઓ સપનામાં જોવાય છે, જે કારણે અચાનક ઊંઘ તૂટી જાય છે અને અમે ડઋઈને ઉઠી જય છે. તે કારણે માણસ આખી રાત સૂઈ શકતો નથી. ઘણા લોકોને તો દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.  કેટલાક લોકો તો મુક્ત ખુલીને શકતા નથી કારણ કે તેઓ તે બધાને કહેવું અચકાય છે. તો ચાલો આપણે કહીએ કે હવે તમને અચકવવાની જરૂર નથી, કારણકે વાસ્તુ શાસ્ત્રમાં આ સમસ્યાના સમાધાન માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે. જેને સૂતા પહેલા કરવાથી માણસને આ પરેશાનીથી રાહત મળી શકે છે. 
 
ઉપાય 
જો રાત્રે સૂતા સમયે તમને ડર લાગે છે છે કે અચાનક કોઈ રીતે ડરના કારણે તમારી ઉંઘ તૂટી જાઉઅ છે તો 5-6 નાની ઈલાયચીને કપડામાં બાંધી ઓશીંકાની પાસે કે નીચી મૂકી દો. 
 
ઉંઘમાં ડરથી રાહત આપવા માતે રાત્રે સૂતા પહેલા,  પાણી ભરેલું તાંબાનો લોટો તમારા પથારી પાસે રાખો અને સવાર ઉઠતા પર આ પાણીને છોડમાં નાખી દો. 
 
ખાસ કરીને જો ઘરના બાળક સૂતા સમયે ડરીને ઉઠી જાય છે તો,  રાત્રે સૂતા પહેલા તેના ઓશીંકા નીચે કે પાસે નાનકડો છરી મૂકી દો. 
 
જો છરી રાખવી યોગ્ય ન હોય તો કોઈ પણ અણીદાર વસ્તુને ઓશીંકા નીચે મૂકવાથી પણ રાત્રે ડર નહી લાગે. 
 
સૂતા પહેલા કોઈ કપડામાં પીળા ચોખા બાંધી મૂકવાથી પણ રાત્રે સૂતા સમયે ડરથી છુટકારો મળે છે. 
 
આ વાત સિવાય જો સૂતા પહેલા પથારેમે સાફ રખાય તો રાત્રે કોઈ પણ પ્રકારનો ડર નહી સતાવે. ગંદા કે અવ્યવસ્થિત પથારી પર સૂવાથી રાત્રે અજીબ સપના આવે છે. 
 
આ વાતનો ધ્યાન જરૂર રાખવું જોઈએ કે ઘરના જે કક્ષમાં પથારી હોય ત્યાં જૂતા-ચપ્પલ વગેરે ન હોય નહી તો તેના કારણે પણ રાત્રે ડર લાગે છે. 
 
સૂતા પહેલા આ ધ્યાન રાખવું પણ જરૂરી ગણાય છે કે ચાદરનો ડિજાઈન વધારે વર્ક ન હોય અને ચાદર ક્યાંથી પણ ફાટેલી ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments