Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાપોથી મુક્તિ આપે છે અધિકમાસ (મળમાસ)

Webdunia
શનિવાર, 13 જૂન 2015 (16:02 IST)
પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આથી પોતે ભગવાને એને એમના નામથી સંકળાયેલા હતા . આ માસ ધર્મ અને પુણ્ય કાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે કારણ કે આ માસમાં પૂજન પાઠ કરવાથી વધારે પુણ્ય મળે છે. આ માસમાં શ્રાદ્ધ , સ્નાન અને દાનથી કલ્યાણ થાય છે. 
 
અધિકમાસમાં કરેલા વિધિ વિધાનના સાથે કરતા કર્મ ધર્મથી કરોડ ગણું ફળ મળે છે. પિતરોની કૃપા પ્રાપ્તિ માટે આ માસમાં પુણ્ય કર્મ કરવું જોઈએ. 
 
આ સંસાર મનુષ્ય માયાથી મુક્તિ મેળવા માટે જીવનભર ભટકતો રહે છે પણ એને મુક્તિ નહી મળતી. જે ક્ષણ શ્રીમદભાગવત અને ભગવાન શ્રીકૃષ્ણ , ભગવાન વિષ્ણુંના પ્રત્યે તેના મનમાં ભાવ જાગે છે . તે ક્ષણ માયાથી મુક્તિ મળી જાય છે. ભગવાનની ભક્તિમાં લીન થઈને પ્રાણી પાપોથી મિક્તિ મેળવી એમના લોલક પરલોક બન્ને સુધારી લે છે. 
 
વિષ્ણુ ઉપાસના 
 
પુરૂષોત્તમ માસમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ અને ગણપતિ અથર્વશીર્ષ માણસને પુણ્યની તરફ લઈ જાય છે. ભાગવત કથા અને પુરૂષોત્તમમાસના સંયોગ પણ દુર્લભ છે. કહેવું છે કે સ્વર્ગમાં બધુ મળી જાય છે પણ ભાગવત કથા નહી. ભગવાન મળી જશે , પણ ભગવાનની કથા નહી. અધિક માસ એટલે પુરૂષોત્તમ માસ ભગવાન વિષ્ણુના માનવના પુણ્ય માટે બનાવ્યા છે. 
 
પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે હિરણ્ય કશ્યપને વરદાન મળ્યા છે કે એ વર્ષ બારમાં ક્યારે ન મૃત્યુ પા મે તો ભગવાને મળમાસની રચના કરી. જેના પછી નૃસિંહ અવતાર લઈને ભગવાને એનું વધ કર્યા. આ માસમાં ભગવાન વિષ્ણુના નામ જપ કરવું જ હિતકર હોય છે. આ જાપથી જ પાપોથી મુક્તિ મળે છે.   
 
 
 

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments