Webdunia - Bharat's app for daily news and videos

Install App

26/11 હુમલામાંથી ઘણો બોધપાઠ લીધો : મારિયા

ભાષા
ગુરુવાર, 26 નવેમ્બર 2009 (15:52 IST)
મુંબઈ પર 26 નવેમ્બરન રોજ થયેલા આતંકી હુમલાનું અનુમાન લગાડવા અને તેને રોકવામાં સુરક્ષા એજંસીઓના વિફળ રહેવાનો દોષ આપતા આ ત્રાસદીની ઘ ટનાની તપાસ કરનારા સંયુક્ત પોલિસ કમિશનર રાકેશ મારિયાએ આજે કહ્યું કે, આ જઘન્ય ઘટના બાદ આપણે ઘણ ો બોધપાઠ લ ીધો છે. .

મુંબઈ પર આતંકી હુમલાની વરસીની પૂર્વ સંધ્યાએ મારિયાએ કહ્યું કે, 26/11 જેવા હુમલા કોઈ પણ સ્થળે થઈ શકે છે તેની કલ્પના આપણે કરી ન હતી અને એટલા માટે આપણે તૈયાર પણ ન હતા. આ અનુમાન લગાડવાની વિફળતા હતી. અમે તેનાથી ઘણો બોધપાઠ લીધો છે પરંતુ અમે હવે આતંકવાદ સામે લડવા માટે પૂરી રીતે સાધન સંપન્ન છીએ.

તેમણે કહ્યું કે, આતંકી હુમલાની તપાસ હજુ પૂર્ણ થઈ નથી કારણ કે, લશ્કર એ તૈયબાના ઓપરેશનનો પ્રમુખ જકીઉર રહમાન લખવી અને 34 અન્ય ભાગેડુઓથી આ સંબંધમાં પુછપરછ કરવાની બાકી છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Show comments