Webdunia - Bharat's app for daily news and videos

Install App

જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2019 (16:05 IST)
ધરતીનું બેકુંઠ જન્નાથ પુરી ઉડીસા રાજ્યના સમુદ્ર કાંઠે વસાયેલું છે.પુરી ઉડીસાની રાજધાની ભુવનેશ્વરથી થોડી દૂર પર સ્થિત છે. આ સ્થાન હિન્દુઓની આસ્થાનું કેંદ્ર છે. સપ્ત પુરીમાંથે એક મંદિર આ પણ છે 10 વી શતાબ્દીમાં બનાવ્યા છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 8નું અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. મંદિરથી સંબંધીત કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય છે જેના વિશે કેટલાક લોકો જ જાણે છે . આવો જાણીએ એના વિશે..............
* ભગવાન જગન્નાથના અદભુત સ્વરૂપ પુરીના સિવાય કયાં જોવા નહી મળે. એમની પ્રતિમાઓ લીમડાની લાકડીથી બનેલી છે. કહેવાય છે કે આ એક બાહરી ખોલ માત્ર હોય છે. એમની અંદર પોતે ભગવાન શ્રીકૃષ્ણ ઉપસ્થિત હોય છે. 

* મંદિરના શિખર પર ધ્વજ સદૈવ હવાના વિપરીત દિશામાં લહેરાવે છે. 
* પુરીમાં કયાંથી પણ જોતા મંદિરના ઉપર લાગેલું સુદર્શન ચક્ર હમેશા તમારા સામે જ નજર આવશે. એને નીલ ચક્ર પણ કહેવાય છે. આ અષ્ટધાતુના બનેલું છે. 

* મંદિરમાં પ્રસાદને ખાસ રીતે બનાવાય છે એને બનાવવા માટે 7 વાસણોને  એક -ઉપર એક રખાય છે પછી લાકડી સળગાવીને પ્રસાદને બનાવાય છે. સૌથી ઉપર વાળા વાસણનું  પ્રસાદ  પહેલે પકાઈ જાય છે અને પછી ક્રમવાર નીચે વાળા વાસણના પકે છે. 
* સમુદ્ર કાંઠે દિવસના સમયે હવા જમીનની તરફ અને રાતને એની વિપરીત ચાલે છે પરંતુ પુરીમાં એનું ઉલ્ટુ હોય છે. 

* મુખ્ય ગુબંદની છાયા જમીન પર નહી પડે. 
* કહેવાય છે કે મંદિરમાં હજારો માટે બનેલું પ્રસાદ લાખો ભક્ત કરી શકે છે તોય પણ પ્રસાસની કમી નહી હોય. આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે. 
* અહીંની હેરાની વાળી વાત આ છે કે મંદિર પરથી કોઈ પંખી કે જહાજ ઉડતો નહી દેખાયું. જ્યારે બીજા મંદિરો પર પંખીયોને બેસેલું જોવાય છે. 

* અહીં વિશ્વના સૌથી મોટું રસોડું છે. એમાં ભગવાન જગન્નાથને અર્પિત કરાતું પ્રસાદને 500 હલવાઈ અને 300 સહયોગી દ્બારા બનાવાય છે. 
* કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે પહેલા આ મંદિરની જગ્યા એક બૌદ્ધ સ્તૂપ હતું. જેમાં ગૌતમ બુદ્ધના એક દાંત રખાયું હતું. પછી એને કેંડી  ,શ્રીલંકા મોકલી દીધું. જ્યારે જગન્નાથ અર્ચનાએ પ્રસિદ્ધિ મેળવી હતી એ કાળમાં આ ધર્મને વૈષ્ણવ સંપ્રદાયએ અપનાવી લીધું. આ 10મી શાતાબદીમાં થયું જ્યારે ઉડીસમાં સોમવંશી રાજ્ય હતું. 
 
* સિક્ખ  સમ્રાટ મહારાજા રણજીત સિંહને સ્વર્ણ મંદિર , અમૃતસરને આપેલ સ્વર્ણ થી પણ વધારે સોનું આ મંદિરને દાન કરાયું હતું. એને એમના અંતિમ દિવસોમાં આ વસીયત કરી હતી કે વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરા , જે વિશ્વના સૌથી અનમોલ અને સૌથી મોટું હીરા છે , મંદિરને દાન કરાય એ સમય બ્રિટિશ દ્વારા પંજાબમાં અધિકાર કરવાથી બધી સંપત્તિ એમના અધિકૃત કરવાના કારણે એવું નહી થયું. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
  
 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

આગળનો લેખ
Show comments