Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કોણ છે હજરત ઈબ્રાહિમ જેની યાદમાં મુસલમાન કરે છે હજ અને કુર્બાની

Webdunia
સોમવાર, 11 જુલાઈ 2022 (09:49 IST)
દુનિયા ભરના મુસલમાન જે ઈસ્લામ ધર્મને માને છે તેમાં અલ્લાહએ એક લાખ 24 હજાર પેગંબર મોકલ્યા છે.  સય્થી આખરે પેગંબર હજરત મોહમ્મદ સાહેબ છે. તે પેગંબરની યાદીમાં એક નામ આવે છે. હજરત ઈબ્રાહિમ અલૈહિસ્સલામનો. અલ્લાહ જે કુરાન અવતરુત કર્યુ ચે તેની 14મી સૂરત સૂરહ ઈબ્રાહિમ છે. આ પવિત્ર ધર્મગ્રંથમાં હજરત ઈબ્રાહિમ અલૈહિસ્સ્લામનો નામ વાર વાર આવે છે. ન માત્ર મુસલમાન પણ યહૂદી અને ઈસાઈ પણ હજરત ઈબ્રાહિમ અલૈહિસ્સલામને તેમનો પેગંબર માબે છે. હજરત ઈબ્રાહિમ અલિહિસ્સ્લામએ તત્કાલીને સમાજમાં એક ખુદાનો સંદેશ આપ્યો હતો. લોકોથી એક ખુદા પર વિશ્વાસ લાવવાની સલાહ આપી હતી. 
 
ઈરાકમાં થયુ હજરત ઈબ્રાહિમ અલૈહિસ્સલામનો જન્મ 
હજર ઈબ્રાહિમ અલૈહિસ્સલામનો જન્મ 4 હ્જાર વર્ષ પહેલા ઈરાકમાં થયો હતો. જ્યારે તેણે ઈરાકી બાદશાનના એક ખુદા માનવાની સલાહ આપી તો તેણે તેને આગમાં સળગાવીને મારવાની કોશિશ કરી. પણ તે આગમાં નથી સળ્ગયા. ત્યારબાદ બાદશાહએ તેણે તેમના દેશથી કાઢી નાખ્યુૢ તે ઈરાક છોડીને સીરીયા ગયા. ત્યાંથી તે ફિલિસ્તાન ગયા. કહેવાય છે કે તે દરમિયાન તે તેમની પત્ની હજરત હાજરાને તેમની પત્ની સારાની સામે પેશ કર્યો. ત્યારે સુધી હજરત સારા મા નથી બની. તેણે કોઈ બાળક નથી હતો. મિસ્ર દેશથી હજરત ઈબ્રાહિમ ફરીથી ફિલિસ્તાન આવી ગયા. આ વચ્ચે પત્ની સારાએ હજરત ઈબ્રાહિમથી કહ્યુ કે તમે હાજરાથી નિકાહ કરી લો.  તે સમયે હજર ઈબ્રાહિમની ઉમ્ર આશરે 80 વર્ષ હતી. પણ સારાના કહેવા પર તેણે નિકાહ કરી લીધુ અને બીજી પત્નીથી એક પુત્ર થયો. નામ રાખ્યો હજરત ઈસ્માઈલ. થોડા સમય પછી સારાએ પણ એક બાળકને જન્મ આપ્યો. તેનો નામ રાખ્યો. હ્જારત ઈસહાક. 
 
બીજી પત્ની અને પુત્રને મક્કામાં છોડીને ગયા 
કહેવાય છે કે અલ્લાહના હુક્મ થયો તો હજરત ઈબ્રાહિમ તેમની બીજી પત્ની અને પુત્રને મક્કામાં છોડીને ગયા. જે જગ્યા પર હજરત હાજરા અને ઈસ્માઈલને છોડીને ગયા ત્યાંની ધરતી બેજાન હતી. દૂર દૂર સુધી ન પાણી હતો ન હરિયાળી. રેગિસ્તાનમાં માતા અને દીકારા પાણી અને ભોજન માટે ભટકતા રહ્યા. હજરત હાજરા તેમના દીકરા ઈસ્માઈલની તરસ બુઝાવવા માટે એક જગ્યા છોડી દૂર -દૂર ભટકતી રહી. પણ ક્યાં પાણીનો એક ટીંપા પણ નથી મળ્યુ. અહીં તરસથી તડપી રહ્યા હજરત ઈસ્માઈલ એડિયા એડિઓ ઘસી-ઘસી રડી રહ્યા હતા. કહેવાય છે કે જે જગ્યા પર તે એડીઓ ઘસી રહ્યા હતા ત્યાં પાણીનો એક સ્ત્રોત ફૂટી પડયુ. હજરત હાજરાએ જિયુ તો અલ્લાહનો શુક્દ્રિયા અદા કર્યો. તે પાણીથી દીકરાની તરસ બુઝાવી. 
 
આ રીતે આબાદ થઈ ગયો મક્કા શહેર 
એક દિવસ તે જ રસ્તાથી કેટલાક વેપારી પસાર થઈ રહ્યા હતા. તેણે પાણી જોયુ તો ત્યાં રોકાઈ ગયા. હજરત હાજરાએ પણ તેને રોકાવવાની પરવાનગી આપી. તેથી તેમના ખાવા-પીવાનો પ્રબંધ સરળ થઈ ગયો. ધીમે-ધીમે તે જગ્યા આબાદ થવા લાગી. જોતા જ જોતા વસતી વસી ગઈ. જે જગ્યા પર પાણીનો સ્ત્રોત ફૂટ્યો તેને હવે આબ એ જમજમ નામ આપ્યો. આ આજે પણ છે. આ જગ્યા પાણી પીવુ દ્રેક મુસલમાનનો સપનો હોય છે અહીં પણ જ ખાન-એ-કાબા આબાદ થયો. અહીં અત્યારે પણ લોકો દર વર્ષે હજ કરવા જાય છે. 

પુત્રને અલ્લાહ માટે કરવા લાગ્યા કુર્બાન 
એકવાર અલ્લાહ ઇબ્રાહિમની ભક્તિની કસોટી કરવા માંગતો હતો, ત્યારબાદ અલ્લાહે ઇબ્રાહિમને સ્વપ્નમાં બતાવ્યું કે તે તેની સૌથી પ્રિય વસ્તુની કુરબાની કરે, બીજે દિવસે સવારે હઝરત ઇબ્રાહિમે 100 ઊંટની કુરબાની કરી, પછી અલ્લાહે સ્વપ્નમાં બતાવ્યું કે બીજા દિવસે હઝરત ઇબ્રાહિમે તેની સૌથી પ્રિય વસ્તુ કુરબાની કરી. 200 ઊંટ. અલ્લાહે હઝરત ઈબ્રાહીમને સ્વપ્નમાં પોતાની પ્રિય વસ્તુનું બલિદાન આપવાનું બતાવ્યું, પછી હઝરત ઈબ્રાહીમ પોતાના યુવાન પુત્ર ઈસ્માઈલની કુરબાની આપવા તૈયાર થયા અને જ્યારે તેઓ ખેતરમાં પુત્રના ચહેરા પર છરી રાખીને કુરબાની કરવા માંગતા હતા, ત્યારે અલ્લાહ દુમ્બાને અંદર લઈ આવ્યો. તેમના પુત્ર અને દુમ્બાની જગ્યા ખોવાઈ ગઈ, આમ હઝરત ઈસ્માઈલ બચી ગયા અને હઝરત ઈબ્રાહીમ અલ્લાહની પરીક્ષામાં પાસ થયા.
આ રીતે, ઇસ્લામમાં 3000 વર્ષ જૂની હઝરત ઇબ્રાહિમની સુન્નત અને બલિદાનની પરંપરા છે.
 
અલ્લાહના આદેશ પર પિતા અને પુત્રએ બનાવ્યો કાબા 
તે પછી અલ્લાહએ હજરત ઈબ્રાહીમને આદેશ આપ્યો કે તમે આ જગ્યા પર એક ઘર બનાવો. પિતા-પુત્રએ મળીને એક ઘર બનાવ્યો. આગળ ચાલી આ ઘર ખાના-એ-કાબા કહેવાયો. અલ્લાહના હુકમથી ઈબ્રાહિમએ એલાન કર્યો કે અલ્લાહનો ઘર છે. તેને જોવા આવો. આજે પણ દુનિયા ભરથી મુસલમાન આ ઘરને જોવા માટે પહોચે છે તેને જ હજ કહેવાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

વધુ જુઓ..

નવીનતમ

Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ

Mahavir Jayanti Wishes & Quotes 2025: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

મહાવીર જયંતિનો ઈતિહાસ - 5 નહી સાંભળેલા રહસ્ય

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

આગળનો લેખ
Show comments