Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન સામે અગરબત્તી શા માટે પ્રગટાવીએ છે.

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2016 (14:53 IST)
શું તમને ખબર છે કે અમે કોઈ ધાર્મિક સમારોહમાં અગરબત્તી શા માટે પ્રગટાવીએ છે. એનું એકથી વધારે કારણ છે. આ એક હિન્દુ પ્રથા છે જે ચાલી આવી રહી છે. દરેક હિન્દુ પ્રથાના પાછળ કોઈ ન કોઈ ઠોસ કારણ હોય છે. ચાલો અગરબત્તી પ્રગટાવવાના પાછળ શું કારણ છે આ પણ જાણીએ . 
આધ્યાત્મિક કારણ : અગરબત્તી પ્રગટાવવાના પાછળ આધ્યાત્મિક કારણ છે. એબું માનીએ છે કે અગરબત્તીથી જે ધુમાડો નિકળે છે એ અમારી પૂજાને સીધા ભગવાન 
 
પાસે લઈ જાય છે. આ તમારા વિચારને સુંદર અને પવિત્ર રાખે છે. 

અગરબતીના પૂરા થતા વાતાવરણમાં સરસ સુગંધ ફેલે છે અને રાખ પાછળ છૂટી જાય છે. આ એક હિન્દુ પ્રથા છે જે માણ્સના સ્વભાવને દર્શાવે છે. આ માણસને બીજીના માટે કુર્બાની આપતું શીખડાવે છે. આ એમની આકાંક્ષાને મૂકીને બીજાના જીવનમાં અજવાળું કરતો શીખડાવે છે . આથી અમે ધાર્મિક સમારોહમાં અગરબતીએ પ્રગટાવીએ છે. 
મનોવૈજ્ઞાનિક કારણ : અગરબતીને કોઈ રોગોપચારમાં પણ ઉપયોગ કરે છે. જ્યારે તમે અગરબતી પ્રગટાવીઓ છો તો એમની ખુઉશબૂથી મગજ પર હીલિંગ અને આરામદેહ અસર પડે છે. તમે માનસિક રીતે રોલેક્સ થઈ જાય છે અને જ્યારે તમે કોઈ ધાર્મિક સમારોહમાં બેસીએ છો તો તમે તમારી પરેશાનીને ભૂલી જાય છે. ભગવાનની પૂજામાં તમારું દિલ અને મગજ લાગે છે . જ્યારે તમે પૂરા મનથી પૂજા કરતા હોય તો આ સમાધિનું કામ કરે છે અને આથી તનાવ દૂર થાય છે. 

વાતાવરણ બને છે- હિન્દુ પ્રથામાં જ્યારે તમે અગરબત્તી પ્રગટાવો છો તો એ તમારી આસપાસની ગંદી ગંધને હટાવે છે. આકો ધાર્મિક સમારોહ માટે યોગ્ય વાતાવરણ બનાવે છે. અગરબત્તીની સુગંધ માત્રથી તમે આ સમઝી શકો કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન ચાલી રહ્યું છે. 
બીજું કારણ- અગરબત્તી માત્ર ધાર્મિક પ્રથાના જ ભાગ નહી , આ ઘણા દર્શઓથી ચીન , ઈજિપ્ત , તિબ્બતને પ્રથાઓમાં ચાલી આવી રહ્યું છે. એ એમનું ઉપયોગ ધાર્મિક સમારોહમાં જ નહી પણ ખાનગી જેમ કે એરોમા થેરેપી માં પણ કરે છે. આથી આવતી સમયે અગરબત્તી સળગાવીએ છ્હે તો ધ્યાન રાખો કે એ તમને એક થી વધારે રૂપમાં ફાયદો પહોંચાડે છે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments