Webdunia - Bharat's app for daily news and videos

Install App

તંત્ર-મંત્ર : અપશુકનથી બચાવશે આ પ્રભાવશાળી મંત્ર અને ઉપાયો

ટોટકા

Webdunia
P.R
જીવનમાં અપશુકનનો પ્રભાવ અહિતકારી જ હોય છે

જ્યારે ક્યારેક દિવસે કે રાત્રે સ્વપ્નમાં ભૂત, પ્રેત કે ડરાવનારા, ખરાબ કે અશુભ દ્રશ્ય દેખાય તો નિમ્ન લિખિત મંત્રનો 108વાર કે ઓછામાં ઓછો 21 વાર જાપ કરવામાં આવે તો અમંગળકારી પ્રભાવ નિષ્ક્રિય થઈ જશે.

મંત્ર આ મુજબ છે

उपसर्गाः शमं यांति ग्रह पीड़ाश्च दारुणाः।
दुःस्वप्नं च नृभिर्दृष्टं सुस्वप्न मुप जायते॥
ह दुर्गे देवि नमस्तुभ्यं सर्व कामार्थ साधिके।
मम सिद्धिम्‌ सिद्धिं वा स्वप्ने सर्व प्रदर्शय॥

આ એક સરળ અને પ્રભાવશાળી ટોટકો છે. જેની કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આ ઉપરાંત કેટલાક રાશિ પ્રમાણે ઉપાયો કરશો તો પણ તમે તમને થયેલા અપશુકનથી મુક્ત થઈ શકશો.

આગળ જુઓ રાશિ મુજબ અપશુકનથી બચવાના ઉપાયો


P.R
મેષ ઃ- આ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે તેથી તેમણે હનુમા ન ચાલીસાન ો પા ઠ કરીને ગરીબોન ે લા લ કપડા ં નું દાન કરવુ જોઈએ.

વૃષભ ઃ- આ રાશિના લોકોએ લક્ષ્મ ી મંદિરમા ં ખીરન ો ભો ગ લગ ાવીને પૂજ ા કરના ર બ્રાહ્મણન ે ભોજ ન કરા વવુ.

મિથુન ઃ- આ રાશિના લોકોએ ગણેશજીન ે દૂર્વ ા ચઢ ાવવો અને મ ગ તેમજ લીલ ા વસ્ત્રોનુ ં દા ન ક રવુ.

કર્ક ઃ- આ રાશિના લોકોએ શિવલિંગન ે કાચ ૂ દૂ ધ ચઢા વવુ અને મંદિરમાં શંખનુ દાન કરવુ.

સિંહ ઃ- આ રાશિના લોકોએ રવિવાર ે 10 વર્ષથ ી નાન ી ઉંમરન ી 7 કન્યાઓન ે ભોજ ન કરા વવુ.

કન્યા ઃ- આ રાશિના લોકોએ ગણે શ મંદિરન ા બ્રાહ્મણન ે ભોજ ન કરાવ ી લીલ ા વસ્ત્રનુ ં દા ન ક રવુ.
તુલા ઃ- આ રાશિના લોકોએ શંક ર- પાર્વતીજીન ી પૂજ ા કરી શિવજીન ે ભાં ગવાળ ુ દૂ ધ ચઢા વવું.

વૃશ્ચિક ઃ- આ રાશિના લોકોએ લા લ ગાયન ી સેવ ા કરીને 10 વર્ષથ ી નાન ી ઉંમરન ી કન્યાઓન ે ભોજ ન કરા વવું.

ધન ઃ- આ રાશિના લોકોએ દુ:સ્વપનમાંથી મુક્તિ માટે વિષ્ણ ુ ભગવાનન ે તુલસ ી પત્રન ી સાથ ે પીળ ા ફૂ લ અન ે તુલસીન ી માળ ા ચઢા વવી

મકર ઃ- આ રાશિના લોકોએ કો ઈ અપંગ વ્યક્ત િને કામમાં આવે કે તેની મદદ થા ય તેવ ી વસ્તુનુ ં દા ન ક રવુ.

કુંભ ઃ- આ રાશિના લોકોકે શનિવારે ભૈર વ મંદિરમા ં તેલન ો દીવ ો ક રવો અન ે કો ઈ ગરીબન ે તવ ો, તવ ી, તાવડીનુ ં એવી લોખંડની વસ્તુનું દા ન કરવુ.

મીન ઃ-આ રાશિના લોકોએ ચણાન ી દા ળ અન ે પીળ ા ચંદનથ ી કેળાન ા ઝાડન ી પૂજા કરવ ી

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments