Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે શનિ અમાવસ્યા - શનિવારના દિવસે શનિ લઈને આવ્યા છે ખાસ સંયોગ

શનિવારના દિવસે શનિ લઈને આવ્યા છે ખાસ સંયોગ

Webdunia
શુક્રવાર, 25 જુલાઈ 2014 (15:16 IST)
શનિવાર, 26મી જુલાઈંના દિવસે હરિયાલી અમાવસ્યાને સાથે શનિચરી અમાવસ્યા પણ છે . તે કારણ આ અવસર બમણો પુણ્યદાયી થઈ ગયો  છે. 
 
શિવશક્તિનો આ મહીનો પુરૂષાર્થ ચતુષ્ટય -ધર્મ ,કર્મ , કામ અને મોક્ષને સાબિત કરનારો છે.આ દિવસે શનિ પૂજા સાથે - ભગવાન શિવને પણ રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. 
 
આજે બપોરે ત્રણ વાગ્યા પછી પુષ્ય નક્ષત્ર પણ લાગે છે,જેનો સ્વામી શનિદેવ પોતે છે. જેથી શનિપુષ્ય  યોગ પણ બની રહ્યો છે  . આ ત્રણ યોગ જપ-તપ-દાનના દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 
 
 શનિવાર અને હરિયાળી બન્ને પ્રકારની અમાવસ્યાનો સંયોગ હોવાથી શિવજી પર જળ ચઢાવવાથી કાલસર્પ ખામી શનિની સાઢેસાતી , શનિ દયા,પિતૃદોષ થી રાહત મળે છે . 
 
કાળો દોરો કામ આવશે  . 
 
શનિનો ષોડશોપચાર અથવા પંચોપચાર પૂજા - અભિષેક  વગેરે કરી પીપળના વૃક્ષની 121 વખત પરિક્રમા કરવી જોઈએ.સાંજે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક કરવો .તમારી  લંબાઈ જેટલો કાળો દોરો પણ આ વૃક્ષ પર ચઢાવો. 
 
આ દિવસે શક્ય હોય તો પાપ ક્ષય અને ઉત્તમ આરોગ્ય માટે શમી અથવા પીપળાનું વૃક્ષારોપણ કરો. તે પછી ,આ  મંત્ર  કહો. ''पवित्राणां पवित्रा त्वं काश्यपी प्रथिता श्रुतौ। शमी शमय मे पापं नूनं वेत्सि धराधरान्।। જ્એટલે હે કશ્યપ કુળ શ્રેષ્ઠ શમીવૃક્ષ . તમે પવિત્રોમાં શ્રેષ્ઠ અને શનિ પ્રિય પણ છો. તમારામાં  તમામ પાપોનો નાશ કરવાનું સામર્થ્ય છે જેથી તમે મારા પાપોનો નાશ  કરો જેના વધવાથી મારી આ દશા થઈ છે. 
 
શનિ દોષથી મુક્તિ 
 
આમ પ્રાર્થના કરી  શામી વૃક્ષનો પૂજા  કરો  છે. આ ઉપાયથી જન્માક્ષરમાં અશુભ પ્રભાવ જેમ કે  શનિની સાઢેસાતી , શનિ દયા,પિતૃદોષ  લૌહપાદ મારકદોષ ,દોષમહાદશા અંતર્દશાથી થતાં , આડઅસરો નાશ પામે છે. 
 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments