Webdunia - Bharat's app for daily news and videos

Install App

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (00:44 IST)
શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો પાંચમો મહીનો છે અને શિવ ભક્તિનો જ ખાસ કાળ છે. 
શ્રાવણ માસ હિન્દુ સનાતન પરંપરાઓ મુજબ માણસ જીવનના ચાર સંયમ મુખ્ય છે. હનુમાનજી એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવાન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. 

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર 

શ્રાવણના 5  મંગળવાર સાંજે 5 વાગ્યે પછી હનુમાનજીને સામે ચમેલીનો તેલનો એક દીપક પ્રગટાવો . તમારી દરેક મનોકામના પૂરી થશે. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 

 
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે એક આખુ પાન લઈને તેના પર થોડું ગોળ અને ચણા રાખી ભોગ લગાવો. 
બજરંગબલીથી ધનના આશીર્વાદ ઈચ્છો છો તો તેને તમારા હાથથી ગુલાબના ફૂલોની માળા બનાવીમે ચઢાવો. પછી આસન પથારીને બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જપ કરો. 
 
मंत्र- राम रामेति रामेति रमे रामे मनोरमे। 
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।
 
હવે હનુમાનજીની માળામાંથી એક ફૂલ તોડીને ઘરે લઈ આવો. પાછળ વળીને ન જુઓ. ઘરે આવીને તેને લાલ કપડામાં લપેટીને તમારા ધન મૂકવાના સ્થાન પર મૂકો. 
 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments