Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે માસિક શિવરાત્રી - આ રાશિના લોકોની આર્થિક સમસ્યાઓ થશે દૂર

Shivling
Webdunia
શનિવાર, 28 મે 2022 (08:51 IST)
મેષ- મન ધર્મ તરફ વળશે. સંતાન પક્ષની ચિંતાઓ દૂર થશે. ધન લાભનો યોગ છે. કોઈ ગરીબ વ્યક્તિને પૈસા દાન કરો.
શુભ રંગ - ગુલાબી
ભાગ્ય - 85
 
વૃષભ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પૈસાની સ્થિતિમાં સુધારો થશે. કરિયરની અડચણો દૂર થશે. સૂર્યદેવને જળ અર્પણ કરો.
શુભ રંગ - જાંબુડી
ભાગ્ય- 65 
 
મિથુન- મિલકત સંબંધિત લાભ થશે. તમને અચાનક આર્થિક લાભ થશે. બિનજરૂરી વિવાદોથી દૂર રહો. કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરો.
શુભ રંગ - પીળો
ભાગ્ય - 70
 
કર્ક- ધન લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. અગત્યના કામ પૂરા કરશો. કોઈ ગરીબ વ્યક્તિને પૈસા દાન કરો.
શુભ રંગ - આસમાની 
ભાગ્ય- 75
 
સિંહ - સખત મહેનત સફળ થશે. નોકરીમાં લાભ થશે. વિવાહિત જીવનમાં સુધારો થશે. સૂર્યદેવને જળ ચઢાવો
શુભ રંગ - નારંગી
ભાગ્ય- 75
 
કન્યા - ધનહાનિથી બચો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. મોડી સાંજે સમસ્યાઓમાં સુધારો થશે. હનુમાન ચાલીસા વાંચો.
શુભ રંગ - લીલો
ભાગ્ય- 65
 
તુલા - ધનલાભના યોગ બની રહ્યા છે. તબિયત અચાનક બગડી શકે છે. બીજાની જવાબદારીઓ ન લો. ગરીબોને ગોળનું દાન કરો
શુભ રંગ - સફેદ
ભાગ્ય - 70
 
વૃશ્ચિક - તમને અટવાયેલા પૈસા મળશે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. કરિયરમાં નવી જવાબદારીઓ મળશે. સૂર્યદેવને જળ અર્પણ કરો.
શુભ રંગ - લાલ
ભાગ્ય - 70
 
ધનુ - કરિયરમાં સુધારો થશે. પૈસાની સમસ્યા દૂર થશે. સ્થળાંતરની શક્યતાઓ બની રહી છે. હનુમાન ચાલીસા વાંચો.
શુભ રંગ - કેસરી
ભાગ્ય - 65 
 
મકર - નવા કાર્યની શરૂઆત કરો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. બપોર પછી સ્થિતિમાં સુધારો થશે. સૂર્યદેવને જળ ચઢાવો
શુભ રંગ - રાખોડી
ભાગ્ય - 65
 
કુંભ - તમારા કામમાં ધ્યાન આપો. નાની-નાની બાબતોમાં પરેશાન ન થાઓ. આર્થિક લાભ થશે. ગરીબોને ગોળનું દાન કરો
શુભ રંગ - સફેદ
ભાગ્ય - 70
 
મીન - નોકરીની સારી તકો. આર્થિક લાભ થશે. લાભદાયી યાત્રાના યોગ છે. કોઈ ગરીબ વ્યક્તિને પૈસા દાન કરો.
લકી કલર - સિલ્વર કલર
ભાગ્ય- 75 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments