Dharma Sangrah

Surya Grahan 2021- આ તારીખે વર્ષનો અંતિમ સૂર્ય ગ્રહણમાં આ વસ્તુઓ નહી ખાવી જોઈએ

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (14:02 IST)
Surya Grahan 2021- વર્ષ 2021ને અંતિમ સૂર્ત્ય ગ્રહણ આવતા મહીને ડિસેમ્બરમાં લાગી રહ્યુ છે. પણ આ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવાશે. જેના કારણે તેનો સૂતક કાળ માન્ય નહી હશે. પણ જ્યોતિષ મુજબ સૂર્ય ગ્રહણ દરેક કોઈને પ્રભાવિત કરશે તેથી આ દિવસે કેટલીક ખાસ સાવધાનીઓ રાખવાની સલાહ અપાય છે. પણ તમને જણાવીએ કે સૂર્યગ્રહણના દરમિયાન શું કરવુ છે અને શું નહી કરવું છે. 
 
દરમિયાન ખાવાનુ ખાવુ વર્જિત છે. ઉલ્લેખનીય છે કે ચંદ્ર ગ્રહણ દરમિયાન એ માટે ન ખાવુ જોઈએ કારણે કે આ દરમિયન વાયુમંડળમાંથી ઘરતી પર અનેક પ્રકારના બેક્ટેરિયા અને સંક્રમણ આવે છે. જે ખાવાની વસ્તુઓમાં મિક્સ થઈ જાય છે.  આવામાં આ દરમિયાન ખાવાની કોઈપણ વસ્તુ ખાવાથી તમે જલ્દી બીમાર થઈ શકો છો અને અનેક બીમારીઓની ચપેટમાં આવી શકો છો. 
 
સૂર્યગ્રહણ દરમિયાન આ વસ્તુઓ ખાવ 
 
1. સાત્વિક ભોજન - બાળકો, વડીલ, પ્રેગનેંટ મહિલાઓ કે બીમાર વ્યક્તિ માટે સમય પર ભોજન કરવુ ખૂબ જરૂરી હોય છે.  આવામાં તમે તેને સાત્વિક ભોજન આપી શકો છો. જે હલકુ અને પચવામાં સહેલુ હોય. 
 
2. મેવાનુ સેવન - બીમારીને કારણે જે લોકો વધુ મોડા સુધી ભૂખે નથી રહી શકતા તેઓ મેવા કે નટ્સનુ સેવન કરી શકે છે.  તેનાથી શરીરને એનર્જી પણ મળશે અને ચંદ્રગ્રહણ દરમિયાન તમને કોઈ નુકશાન પણ નહી થાય. 
 
3. કાચી શાકભાજી - ગ્રહણ દરમિયાન તમે કાચા શાકભાજીનુ સેવન કરી શકો છો. કારણ કે આ દરમિયાન કાચી શાકભાજીમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો. ગ્રહણ દરમિયાન રાંધેલુ ભોજન ન ખાવુ જોઈએ. કારણ કે આ સંપૂર્ણ રીતે સડવા માંડે છે. 
 
4. ફળોનું સેવન - સારુ થશે કે તમે ગ્રહણ દરમિયાન ફળોનું સેવન કરો. આ તમારા શરીરની એનર્જીને બૂસ્ટ કરવામાં મદદ કરશે.  આ સાથે જ ફળોના સેવનથી તમારુ શરીર ડિટોક્સ પણ થઈ જશે. 
 
આ વસ્તુઓથી કરો પરેજ -  સૂર્યગ્રહણ દરમિયાન માંસાહારી ભોજન, સિગરેટ અને હાઈ પ્રોટીન ફ્રૂડ્સનુ સેવન બિલકુલ ન કરવુ જોઈએ. તેનાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે.  તેથી ગ્રહણના સમયે તમારે સામાન્ય ભોજન જ કરવુ જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments