Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારો સમય આવતા પહેલા મળે છે આ 10 શુભ સંકેત, તમને મળે તો સમજો કે નસીબ જાગી ગયુ છે

Webdunia
શનિવાર, 25 જૂન 2022 (00:02 IST)
Signs of a Good Time: એવુ કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે પણ સારો સમય કે ખરાબ સમય આવવાનો હોય તો કહેવાય છે તો પ્રકૃતિ સંકેત જરૂર આપે છે.  પણ ક્યાર્ક ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી. કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી. 
 
પણ ક્યારેક ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી. 
 
આવામાં આજે અમે તમને કેટલાક આવા જ સારા સમયના સંકેત વિશે બતાવીશુ જેને જાણ્યા પછી તમને સારો સમય આવવાનો સંકેત સમજમાં આવવા માંડશે. તો આવો જાણીએ શુ છે એ સંકેત. 
 
- જો તમને રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો, કૂતરો અથવા સાપ દેખાય છે, તો તે તમારી પાસે પૈસા આવવાના સંકેત છે. 
 
- જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજાના નારિયેળની ઝલક જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે.
 
- જ્યારે પણ તમે તમારા ઘરની સામે આકડાનુ ઝાડ ઉગતુ જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
- જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે.
 
- જો તમારા ઘરના દરવાજે આવીને ગાય ભાંભરે  છે તો તે ઘરમાં સુખ-સમૃદ્ધિની નિશાની છે. આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો.
 
- જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો, તો તે ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે.
 
- જો તમને રસ્તામાં કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા તમને જલ્દી પાછા મળવાના છે. આ ઉપરાંત, તે મજબૂત નાણાકીય સ્થિતિ અને લાભનો પણ સંકેત છે.
 
- જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે.
 
- જોબ ઈન્ટરવ્યુ આપતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
 
- જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments