Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shattila Ekadashi- એકાદશીના દિવસે ન કરવું આ કામ-

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:00 IST)
અગિયારસનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ધર્મ ગ્રંથોમાં એકાદશીને બધી તિથિયોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કર્વામાં આવેલ જપ-તપ દાન વગેરેનુ ખૂબ જ મહત્વ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી માં ભગવાન વિષ્ણુજીને જગતનો પાલનહાર અર્થાત પાલન કરનાર માનવામાં આવે છે અને એકાદશી એ વિષ્ણુ ભગવાનની પ્રિય તિથિ છે. તેથી આ દિવસે કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જેથી હરિની કૃપા પ્રાપ્ત થઈ શકે


એકાદશીના દિવસે ન કરો આ કામ-
1. કાંસાના વાસણમાં ભોજન કરવું
2. માંસનો સેવન
3. દાળનું સેવન કરવું
4. મધનું સેવન કરવું
5. વ્યક્તિએ બીજાનો ખોરાક ન લેવો જોઈએ.
6. વ્રતના દિવસે જુગાર ન રમવો જોઈએ.
7. આ વ્રતમાં મીઠું, તેલ અને ખોરાકનું સેવન વર્જિત માનવામાં આવે છે.
8. એકાદશીના દિવસે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
9. એકાદશીના દિવસે સોપારી, દાતણ કરવી, બીજાની ટીકા અને નિંદા ન કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments