Biodata Maker

23 ઓક્ટોબર શરદ પૂર્ણિમા, વાંચો 15 કામની વાતો

Webdunia
રવિવાર, 21 ઑક્ટોબર 2018 (10:16 IST)
અશિવિન માસની પૂર્ણિમા વર્ષભરમાં આવતી બધી પૂર્ણિમાથી શ્રેષ્ઠ ગણાય છે. એને શરદ પૂર્ણિમા કે કોજાગર પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્રમાનો પૂજન કરવું લાભદાયી રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું... 
* શરદ પૂર્ણિમાને સવારે બ્રહ્મમૂહૂર્તમાં સૂઈને ઉઠવું. 
* પછી નિત્યકર્મથી નિવૃત થઈને સ્નાન કરવું. 
* પોતે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને એને સુંદર વસ્ત્રાભૂષણોથી સુશોભિત કરવું. 
* ત્યારબાદ આસન આપવું 
* વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નેવૈદ્ય, તાંબૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી એમના આરાધ્ય દેવનો પૂજન કરો. 
* એની સાથે ગોદૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મિક્સ કરી પૂરીના રસોઈ સાથે  અર્દ્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાડો. 
* પશ્ચાત વ્રત કથા સાંભળો. એના માટે એક લોટામાં જળ અને ગ્લાસમાં ઘઉં,પાનના દોનામાં રોલી અને ચોખા રાખી કળશની વંદના કરીને દક્ષિણા ચઢાવો. 
* પછી ચાંદલા કર્યા પછી ઘઉંના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો. 
* પછી ઘઉંનો ગ્લાસ પર હાથ ઘુમાવીને બ્રાહ્મણીના પગના સ્પર્શ કરી ઘઉંના ગ્લાસ એને આપી દો. 
* આખરેમાં લોટામાં જળથી રાતમાં ચંદ્રમાને અર્ધ્ય આપો. 
* બધા શ્રદ્ધાળુઓને પ્રસાદ વિરણ કરો અને રાત્રિ જાગરણ કરી ભગવદ ભજન કરો. 
* ચાંદની રોશનીમાં સૂઈમાં દોરા જરૂરી પિરોવવા. 
* નિરોગી રહેવા માટે પૂર્ણ ચંદ્રમા જ્યારે આકાશના મધ્યમાં સ્થિત હોય. ત્યારે એનું પૂજન કરો. 
* રાત્રે જ ખીરથી ભરેલી થાળી ખુલી ચાંદનીમાં મૂકી દો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

વધુ જુઓ..

નવીનતમ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

આગળનો લેખ
Show comments