Satyanarayan katha samagri- સત્યનારાયણને ભગવાન વિષ્ણુનું સાચું સ્વરૂપ માનવામાં આવે છે. આ કથામાં ભગવાન વિષ્ણુના સત્ય નારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ALSO READ: Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા1) શ્રી ફળ (નારિયેળ) = 1 2) સોપારી = 11 3)...