Biodata Maker

Meladi mata- મેલડી માતા 21 દિવસમાં કરે છે દરેક ઈચ્છા પૂરી

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (15:51 IST)
માં મેલડી કલયુગ ની આદ્યશક્તિ દેવી છે જોગમાયા છે મહામાયા છે કલયુગ માં ઘરે ઘરે પૂજાસે એવા ભગવાન શિવશંભુની કૃપા મળે છે.  મેલડી મા  સમય સમયે અનેક રૂપ ધારણ કરી પોતાના ભક્તો ના દુઃખ દૂર કર્યા છે,

ૐ મેલડી માતા નમો નમઃ

ૐ મેલડી માતા નમો નમઃ
શ્રી મેલડી માડી વસ્તુત: યુદ્ધની દેવી છે. જ્યારે દેવ શક્તિયા માયાવી દેત્યોથી હારવા લાગી કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયી ત્યારે એમનું પ્રાગટય થયું. તેણે પહેલા દુષ્ટ દેત્યોથી યુદ્ધ કરી તેનું સંહાર કર્યું . પછી કામરૂ જઈને કામાખ્યાની દુષ્ટ શક્તિયોથી યુદ્ધ કર્યું. તેણે પરાજિત કર્યું આથી તેણે યુદ્ધ અને શસ્ત્ર પ્રિય છે ક્યારે એણે ક્રોધ આવે છે તો એના દાંત લોખંડની જેમ કઠોર થઈ જાય છે. એના નેત્રોમાંથી આગ બરસે છે. એનું વર્ણ ક્રોધાવાશમાં કાળું થઈ જાય છે. તે સમતે તેણે  શત્રુ ના સંહાર સિવાય બીજું કાંઈ નહી સૂઝાય છે. દુષ્ટો માટે આ કાલરૂપણી જ છે. 
 
શ્રી મેલડી માડી સૌમ્ય રૂપમાં હોય છે.ત્યારે એનું સ્વભાવ પાંચ વર્ષની કન્યા જેવો હોય છે. પાંચ વર્ષની કન્યાને શું જોઈએ ? તેની ઈચ્છાના અનૂકૂળ તેમની પ્રિય વસ્તુએ તેને ભેંટ કરતા તો તેની દરેક ઈચ્છાના અનૂકૂળ ચાલતા રહો તો તે પ્રસન્ન થઈ જાય છે. તે જ રીતે માડીને જે પ્રિય છે તેની ઈચ્છા મુજબ આચરણ અને તેમની સેવા કરતા રહો તો પ્રસન્ન થઈ જાય છે. માં મેલડીને ભાવ પ્રિય ભાવથી શ્રદ્ધાથી માં કહીને તેમની પ્રાર્થના કરો તો તેમની દરેક અમૃતમયી કૃપાનો અનુભવ જીવનને ધન્ય કરે છે . તેણે કોઈ વસ્તુ આપવાનો વાદો કરો તેણે પૂરો કરો. કારણ કે તમારું વક હન એનું અધિકાર છે અને માતા પોતાનું અધિકાર મૂકતી નથી. આથી માડીના બની જવું વધારે શ્રેયસ્કર છે. આખા બ્રહ્માંડમાં માં મેલડી જેવી કોઈ દાતા નહી અને માં મેલડી જેવી કોઈ માતા નહી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

વધુ જુઓ..

નવીનતમ

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

આગળનો લેખ
Show comments