Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shiva Rudrabhishek - શિવલિંગ પર આ રીતે કરશો રુદ્રાભિષેક તો તમારા જીવનની દરેક અડચણો થશે દૂર

Webdunia
સોમવાર, 12 જૂન 2017 (11:43 IST)
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. 
 
એવુ કહેવાય છે કે શિવલિંગ પર રુદ્રાભિષેકથી શિવ અત્યંત પ્રસન્ન થાય છે. એવુ માનવામાં આવે છે કે શિવ પર રુદ્રાભિષેક દ્વારા બધા દેવોની કૃપા મેળવી શકાય છે. 
 
આ અભિષેકને વિશેષ કરીને શિવરાત્રી કે સોમવારના દિવસે કરવામાં આવે છે. આ અભિષેક ગાયના દૂધ કે અન્ય દૂધ મિક્સ કરીને કરવામાં આવે છે.  તેમા પંચામૃત મિક્સ કરીને શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. આવુ કરવાથી કાલસર્પ યોગ, ગૃહક્લેશ, વેપારમાં નુકશાન જેવા બધા અવરોધો દૂર થઈ જાય છે. 
 
આ ઉપરાંત દહીથી શિવનો રુદ્રાભિષેક કરવાથી વાહનની સમસ્યા ખતમ થઈ જાય છે. જો શિવ પર શેરડીના રસથી અભિષેક કરશો તો તેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. 
 
મોક્ષ મેળવવા માટે શિવના શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. દૂધથી અભિષેક કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments