Festival Posters

4 જુલાઈ 2017 દેવશયની અગિયારસ

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2017 (14:46 IST)
4  જુલાઈને દેવશયની અગિયારસથી દેવ સૂઈ જશે. આની સાથે જ માંગલિક કાર્યો પર  રોક લગાઈ જશે. દેવની ઉંઘ પછી 22 નવંબરને દેવઉઠની અગિયાર્સ પર ખુલશે. 114 દિવસ સુધી ભગવાન શયાનાવસ્થામાં રહેશે. ચાતુર્માસમાં શ્રાવણ
ભાદ્રપદ અશિવન અને કાર્તિક માસ આવે છે. આષાઢ માસના શુકલ પક્ષની એકાદશી તિથિથી કાર્તિક માસની એકાદશી તિથિના સમય ચાતુર્માસ કહેલાવે છે. આ 4 માસમાં ભગવાન હરિ વિષ્ણુ યોગનિદ્રામાં ચલી જાય છે. આથી આ દિવસો લગ્ન , ગૃહપ્રવેશ , દેવી -દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ જેવા શુભા કાર્ય સંપન્ન નહી થાય છે. આ અવધિમાં ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં રાજા બલિને ત્યાં પૂર્ણ વિશ્રામ કરે છે. આ તિથિને શ્રદ્ધાળુ ઉપાવસ કરે છે ભગવાન વિષ્ણુની સ્વર્ણ , રજત કે પીતળકે તાંબાની મૂર્તિને શુદ્ધ કરીને પૂજન કરે છે અને પૂજનઉપરાંત ચાર્તુમાસમામાં વિશ્રામ માટે શયન કરાવે છે. ચાર્તુમાસના મહત્વ  ચાતુર્માસના મહત્વ ચાર્તુમાસના સમાપન પર એટલે એકાદશીની તિથિને -વિધિ વિધાનથી શ્રી હરિ વિષ્ણુજીને પૂજા-પાઠ અને ભજન કીર્તન કરીને જાગૃત અવસ્થામાં લાવે છે. એના પછી બધા માંગલિક કાર્ય અને આયોજન કરી શકાય છે. ચાતુર્માંસમાં પવિત્રતા રાખીને મહત્વ જણાવે છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે ભકતો આ માસમાં ભક્તિભાવથી શ્રી હરિ વિષ્ણુઅની આરાધના કરે છે અને પવિત્ર જીવન ગુજારે છે એને ધન ,સમ્માન, સૌંદર્ય અને મોક્ષની પ્રતિ થાય છે અને મૃત્યુઉપરાંત એ પુર્નજમમાં મુક્ત થઈને બેંકુંઠ ધામમાં નિવાસ કરે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, સૂર્ય દેવના આશીર્વાદથી ચમકશે ભાગ્ય

આગળનો લેખ
Show comments