Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dev Diwali Wishes & Quotes 2024: દેવ દિવાળીનો આ તહેવાર તમારા જીવનને ભરી દે ખુશીઓ હજાર, તમારા પ્રિયજનોને આ શુભેચ્છા સંદેશાઓ દ્વારા અભિનંદન આપો.

દેવ દિવાળીની શુભેચ્છા

Webdunia
શુક્રવાર, 15 નવેમ્બર 2024 (08:02 IST)
dev diwali
 
Dev Diwali ni Hardik Shubhkamnaye: દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. જો તમે આ ખાસ દિવસે તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા અને અભિનંદન આપવા માંગતા હો, તો અમે અહીં તમારા માટે કેટલાક પસંદગીના સંદેશા લાવ્યા છીએ.
 
સુખ અને સમૃદ્ધી તમારા આંગણમાં કરે વાસ  
કોઈ પરેશાની ક્યારે નાં આવે આસપાસ 
ઘરનાં દરેક ખૂણે દીપ પ્રગટાવો 
ખુશીઓ આવીને વિખરાય જાય 
દેવ દિવાળીની શુભકામનાઓ 


દેવ દિવાળીનો મનોહર તહેવાર,
તમારા જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને,
શુભ દેવ દિવાળી
 
દેવતા આવીને દીપ પ્રગટાવે  
ધરતી પર દેવ દિવાળી ઉજવતા 
ખૂબ જ પાવન છે આ રાત 
થાય છે મનની બધી ઈચ્છા પૂરી 
તમને સૌને દેવ દિવાળીની શુભેચ્છા 
 
દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાય,
શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
શુભ દેવ દિવાળી
 
 
ગંગા ઘાટ પર દીવાઓની છટા છે નિરાળી
દેવ દિવાળી દેવતાઓને છે ખૂબ વ્હાલી 
તમારા જીવનમાં થાય ખુશીઓનો સંચાર 
મંગલમય રહે તમારે માટે દિવાળી 
હેપી દેવ દિવાળી 2024
 
 
ઝળહળતી રોશનીથી પ્રકાશિત દિવાળી આંગણે આવી,
ધન-ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ભગવાનના આશીર્વાદ સાથે આવી આ દિવાળી.
શુભ દેવ દિવાળી
 
તમારા ઘરમાં હંમેશાં,
ધનની વર્ષા રહે,
સંકટનો નાશ થાય અને શાંતિનો વાસ થાય
શુભ દેવ દિવાળી.
 
આવી આવી દેવ દિવાળી આવી,
સાથે ઘણી ખુશી લાવી,
ધૂમ મચાવો, મોજ માણો,
બધાયને દેવ દિવાળીની શુભકામના
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments