Festival Posters

Chanakya Niti - એકલા વ્યક્તિ માટે સફળતાની ગેરંટી છે આ શીખ

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2016 (14:16 IST)
नैकं चक्रं परिभ्रमयति।

એક એકલુ પૈંડુ ... 
 
જે રીતે ગાડીમાં બે પૈડાની જરૂર હોય છે અને તેને એક પૈડુ એકલુ પૈડુ ખેંચી શકતુ નથી એ જ રીતે રાજ્ય સંચાલનમાં એક એકલો રાજા કશુ નથી કરી શકતો. તેને પ્રબુદ્ધ, યોગ્ય, ચતુર અને રાજનીતિક વિશારદોની જરૂર પડે છે. તેમની મદદથી જ તે રાજ્યનુ સુચારુ રૂપથી સંચાલન કરી શકે છે. 
 
મનુષ્ય એકલો જન્મ લે છે. શુભ-અશુભ કર્મોને ભોગવે છે. એકલો નરકમાં જાય છે અને એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ મગધમાં ન તો ચાણક્ય એકલો કશુ કરી શકતો હતો કેન તો ચન્દ્રગુપ્ત. તમે કોઈ વેપારનુ સંચાલન એકલા નથી કરી શકતા.  તમારે તમારા સકારાત્મક સુધાર માટે સહાયક શોધવા જોઈએ.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

વધુ જુઓ..

નવીનતમ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Show comments