Festival Posters

આમ આદમી પાર્ટીના ગુજરાત અમદાવાદ ખાતે પ્રદર્શન

Webdunia
સોમવાર, 24 માર્ચ 2014 (14:32 IST)
P.R
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીમાં રંગ જામતો જાય છે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સવાર સાંજ જયારે યુવાઓને ભરમાવનાર ા ભાષાણો આપવામાં વ્યસ્ત હોય છે ત્યારે રાજ્યનું યુવાધન બેરોજગારીના ભરડામા ં અસ્તિત્વ માટ ે સંઘર્ષ કરી રહ્યું છે. ફક્ત સૌરાષ્ટ્રમાં પોણા ચાર લા ખ શિક્ષિત બેરોજગારો હોય અને મુખ્યમંત્રીશ્રી દેશમાં ગુલબાંગો મારતા હોય ક ે ગુજરાતમાં જરાય બેરોજગારી નથ ી, તો આ વાત સાંખી લેવા યોગ્ય નથી જ. ગુજરાતમા ં જેમને નોકરી નથી મળી તેવા લાખો યુવાનોની હાલત તો કફોડી છે જ, પણ જેમન ે ગુજરાત સરકારની શોષણકારી હંગામી કરાર આધારિત નોકરીઓ મળી છે તેઓ પણ અત્યં ત દુખી છે. માત્ર 5300 પગારઅન ે 11 મહિનાના કરાર આધારિ ત કે પછી સળંગ 5 વર્ ષ સુંધી 5300 પગારે આજની મોંઘવારીમાં જીવન કઈ રીતે વિતાવવું એ રાડોની ઘડિયા ળ પહેરતા અને હેલીકોપ્ટરો માં વિહારત ા મુખ્યમંત્રીશ્રી સમજી શકે એ આશા રાખવ ી પણ વ્યર્થ છે. અરે 11 મહિનાના કરાર આધારિત નોકરી સંબંધિત એક કેસમા ં હાઈ-કોર્ટના નિર્ણય (કે જ્યાં સુંધી નિયમિત ભરતી ન થાય ત્યાં સુંધી કરા ર આધારિત લોકોને ચાલુ રહેવા દેવા અન ે દર 11 મહીને પસંદગી પ્રક્રિયાના તાયફા ન કરવા) ન ે પણ સાર્વત્રિક રીત ે અમલમાં મુકતા જોર આવે છે. આમ આદમી પાર્ટ ી મુખ્યમંત્રીશ્રીના દરેક ભરમાવનારા દાવાઓની પોકળતા જનતા સમક્ ષ છતી કરવ ા પ્રતિબદ્ધ છે.

આમ આદમી પાર્ટીન ી યુવા પાં ખ " છાત્ર યુવા સંઘર્ષ સમિતિ" ( CYSS) નું અમદાવાદ એક મ મુખ્યમંત્રીશ્રીના દવાની પોલ ખોલવા આજે 11:00 થી 3:00 દરમ્યાન એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજ આગળ એક યુવા ચેતના કાર્યક્ર મ કરશ ે, અન ે છાત્ર અને યુવા સમાજને મુખ્યમંત્રીશ્રીની યુવાઓ પ્રત્યેન ી બેદરકારીનો ચિતાર આપશે. ત્યારબા દ, 3:00 વાગે તેઓ ગાંધીનગર તરફ રવાના થશ ે અને લગભગ 5:00 વાગે શિક્ષણમંત્રીશ્રીન ે એક આવેદન પત્ર આપશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

Show comments