Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈના જુસ્સાને બોલીવુડની સલામ

Webdunia
મંગળવાર, 24 નવેમ્બર 2009 (15:46 IST)
W.D
મુંબઈ પર થયેલ 26/11ના આતંકી હુમલાથી બોલીવુડ પણ હેબતાઈ ગયુ છે. લોકોના દુ:ખને બોલીવુડના લોકોએ નજીકથી અનુભવ્યુ અને હંમેશા તે લોકોની મદદ માટે તત્પર જોવા મળ્યા.

હુમલાને એક વર્ષ પુરૂ થવા આવી રહ્યુ છે અને મુંબઈના લોકો દ્વારા બતાવવામાં આવેલ જોશને સલામ કરવા માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યુ છે. આ ગીતમાં ઘણા ગાયકોની સાથે અમિતાભ બચ્ચને પોતાનો અવાજ આપ્યો છે. સાથે જ ગીત દ્વારા હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે.

બિગ બી ને જ્યારે ગાવાનો પ્રસ્તાવ મળ્યો ત્યારે તેઓ તરત જ તૈયાર થઈ ગયા. બિગ બી મુંબઈને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓનુ માનવુ છે કે જ્યારે કે સંકટ આવે છે ત્યારે મુંબઈના લોકો એક થઈને તેનો સામનો કરે છે.

' સાઉંડ ઓફ પીસ' નામના આ આલબમનુ સંગીત આદેશ શ્રીવાસ્તવે તૈયાર કર્યુ છે. આદેશના મુજબ ગીત દ્વારા વૈશ્વિક આતંકવાદ પર ટિપ્પણી કરવામાં આવે છે. અમિતાભ ઉપરાંત સોનૂ નિગમ, હરિહર, કૈલાશ ખેર, સુરેશ વાડકર, જગજીત સિંહ, સુનિધિ ચૌહાણ, શંકર મહાદેવન, રશીદ ખાન, અલકા યાજ્ઞનિક, સહિત કેટલાય ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે.

આ ગીતનો એક વીડિયો બનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે, જેમા મુંબઈમાં 26/11નો હુમલો, અમેરિકામાં 9/11નો હુમલો અને લંડનમાં થયેલ વિસ્ફોટની ક્લિપિંગ્સ બતાવવામાં આવશે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments