Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
સોમવાર, 25 નવેમ્બર 2024
0

Akshay Kumar-હીરો બનતા પહેલા મહિનામાં 5 હજારની કમાણી કરતો હતો, હવે તેની પાસે કરોડોની સંપત્તિ છે

સોમવાર,સપ્ટેમ્બર 9, 2024
0
1
18 માર્ચને સદાબહાર હીરો શશિ કપૂરનો જન્મદિવસ છે. શશિ કપૂર તેમની ખાસ મુસ્કાન માટે ઓળખીતા છે. તેનો એક અંદાજ જોવા માટે ફિલ્મ "જબ જબ ફૂલ ખિલે"નો ગીત "એક થા ગુલ ઔર એક થી બુલબુલ"માં તેમનો મુસ્કુરાતા ચેહરા ઘણું છે. આવો જાણીએ તેનાથી સંકળાયેલા ખાસ વાતો.
1
2
અહીં રિતિક વિશેની 25 રસપ્રદ માહિતી છે. 1) હૃતિક રોશનનું અસલી નામ ઋત્વિક રાકેશ નગરથ છે. 2) 10 જાન્યુઆરી 1974 માં જન્મેલા ઋત્વિક રોશન બાળપણમાં ફિલ્મ અભિનેત્રી મધુબાલા અને પરવીન બોબી
2
3
1. 21 ડિસેમ્બર 1963માં જન્મેલા ગોવિંદાના પિતા અરૂણ કુમાર આહૂજા એક ફિલ્મનો નિર્માણ કર્યું હતું જેમાં તેને નુકશાન થયું.
3
4
બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ છે. 19 નવંબર 1975 ને હેદારાબાદમાં જન્મી સુષ્મિતા સેન આજે 40 વર્ષની થઈ ગઈ છે. સુષ્મિતા બૉલીવુડની એવી એકટ્રેસ છે , જે તમારી ફિલ્મથી વધારે અફેયર્સને લઈને ચર્ચામાં રહી. ખબરોની માનીએ તો સુષ્મિતાના અત્યાર સુધી ...
4
4
5
મલાઈકા આરોડા આજે તેમનો 45મો જનમદિવસ સેલિબ્રેટ કરી રહી છે. મલાઈકા આ દિવસો મિલાનોમાં તેમની રજાઓ માળી રહી છે. મલાઈકા અરોડા ખાન એક ટ્રેંડ ડાંસર છે. ચાર વર્ષની ઉમરથી જ એ ડાંસ શીખવા લાગી હતી. તેમની શરૂઆતી સમયમાં જ "ગુડ નાલ ઈશ્ક મીઠા" અને છૈયા છૈયા" આ બે ...
5
6
1. 19 ઓક્ટોબર 1956ને જન્મેલા સની દેઓલનો વાસ્તવિકા નામ અજય સિંહ દેઓલ છે. 2. ઘરમાં તેને સની કહીને પોકારે છે અને ફિલ્મોમાં આ નામથી આવવાનો નક્કી કર્યો.
6
7

Kishore Kumar - કુમારની મધુર યાદો

શુક્રવાર,ઑક્ટોબર 13, 2023
પોતાની મધુર અવાજમાં ગાયેલા ગીતો દ્વારા કિશોર કુમાર આજે પણ આપની આસપાસ હાજર છે. જૂનાની સાથે સાથે નવી પેઢી પણ તેમના અવાજની ધેલી છે. તેમના જન્મદિવસ પર રજૂ કરીએ છીએ તેમના જીવનની થોડી ખાસ વાતો.
7
8
હોળીનું વાતાવરણ છે. રજુ કરીએ છીએ એવી બોલીવુડની હસીનાઓ જે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે અને પોતાની હોટ અદાઓને કારણે વધુ ચર્ચામાં રહે છે. કદાચ એ જ કારણ છે તેમના કેટલાક ફેન બની જાય છે અને ફિલ્મો મળી જાય છે.
8
8
9
1. 4 સેપ્ટેમ્બરને જન્મેલા ઋષિ કપૂરની પ્રથમ ફિલ્મ બૉબી છે તેના પહેલા તેને "મેરા નામ જોકર" માં તેમના પિતા રાજ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી.
9
10

કાજોલ વિશે 25 રોચક જાણકારી

ગુરુવાર,ઑગસ્ટ 5, 2021
1. 5 અગસ્ત 1974ને જન્મી કાજોલને જ્યારે પ્રથમ ફિલ્મ બેખુદી સાઈન કરી ત્યારે એ 16 વર્ષની હતી અને સ્કૂલમાં ભળતર કરી રહી હતી.એને ફિલ્મો માં કરિયર બનાવા માટે સ્કૂલ મૂકી દીધું .
10
11
Hbd - શ્રેયા ઘોષાલ 10 ભાષાઓમાં ગીત ગાઈ શકે છે
11
12
ફાલ્ગુની પાઠક નવરાત્રીના ધનિક બને છે, જાણો જન્મદિવસ પર એક શો માટે કેટલી ફી
12
13
શ્રદ્ધા કપૂરના 7 એવા સીક્રેટસ જે ખૂબ ઓછા લોકો જાણે છે shraddha kapoor
13
14
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની આજે 46મી વેડિંગ એનિવર્સરી છે. આ અવસરે અભિષેક બચ્ચનએ તેમના પેરેંટસની એક ફોટા શેયર કરી છે. ફોટા શેયર કરતા અભિષેકએ લખ્યું. હેપ્પી એનિવર્સરી પેરેંટસ. તમે બન્નેને ખૂબ ઘણું પ્રેમ. 46 વર્ષ થઈ ગયા અને હવે પણ આ સફર ચાલૂ છે. આ ખાસ ...
14
15
મશહૂર હરિયાણવી સીંગર અને ડાંસર સપના ચૌધરી અને ડાંસર સપનાના ઘરે નાનકડો મેહમાન આવ્યો છે. સપનાએ રવિવારે દીકરાને જન્મ આપ્યુ. જાણકારી મુજબ મ અને દીકરા બન્ને પૂર્ણ રૂપથી સ્વસ્થ છે. સપનાના ઘરમાં જ્યારે સપનાના ઘરે કલકરી ગૂંજવાના સમાચાર મળ્યા ત્યારે ચાહકો પણ ...
15
16
હિન્દી સિનેમાને અનેક સુપર્હિટ ફિલ્મો આપનારા અને પોતાના અભિનયથી આ ફિલ્મી દુનિયામાં નવો કીર્તિમાન બનાવનારા હિન્દી સિનેમાના સિતારા વિનોદ ખન્ના હવે આપણી વચ્ચે રહ્યા નથી. છેલ્લા કેટલાક સમયથી તે કેંસર સામે લડી રહ્યા હતા. 70 વર્ષની વયમાં દુનિયાને અલવિદા ...
16
17
મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી.
17
18
એક સમય હતો જ્યારે શ્રીદેવી અને મિથુન ચક્રવર્તી ખૂબ નજીક આવ્યાં હતાં. આને કારણે મિથુનના લગ્ન જીવનમાં તોફાન આવી ગયું.
18
19
ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મિથુન ચક્ર્વતી જેવું બીજો સુપરસ્ટાર પેદા થવું મુશ્કેલ છે. એકટરની સાથે ડાંસરની રૂપમાં તેમની ઓળખ બનાવનાર મિથુન દાએ બાળપણથી એક્ટિંગનો શોક હતું. 1982માં આવી મિથુનની ફિલ્મ ડિસ્કો ડાંસરએ ખૂબ ધમાલ મચાવ્યું હતું.
19