Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઋષિ કપૂર જન્મજયંતિ - ઋષિ કપૂરના વિશે 25 રોચક વાતોં

ઋષિ કપૂર જન્મજયંતિ  - ઋષિ કપૂરના વિશે 25 રોચક વાતોં
, શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (01:10 IST)
1. 4 સેપ્ટેમ્બરને જન્મેલા ઋષિ કપૂરની પ્રથમ ફિલ્મ બૉબી છે તેના પહેલા તેને "મેરા નામ જોકર" માં તેમના પિતા રાજ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. 
2. મેરા નામ જોકર પણ ઋષિની પ્રથમ ફિલ્મ નહી હતી તેનાથી પહેલા તે શ્રી 420માં નાના બાળકના રૂપમાં નજર આવી ગયા હતા. જેની શૂટિંગ માટે નરગિસને ઋષિને ઘણી ચૉકલેટ આપીને મનાવવું પડતું હતું. બાળક ઋષિ ફિલ્ના ગીત "પ્યાર હુઆ ઈકરાર હુઆ' માં ભાઈ રણધીર કપૂર અને રીમાની સાથે પગે ચાલતા નજર પડે છે. 
3. એવું પણ માનવું છે કે રાજ કપૂર તેમના દીકરા ઋષિ કપૂરને લાંચ કરવા માટે બૉબી બનાવી હતી. આ વાતની સચ્ચાઈ એક ટૉપ સ્ટારને ફિલ્મ માટે સાઈન નહી કરી શક્યા હતા. 
4. રાજ કપૂરએ એક ટીનેજ રોમાંટિક ફિલ્મ "બૉબી" પ્લાન કરી અને તેના માટે તેને ઋષિને ચયન કર્યુ. 
5. "બૉબી" ની જોરદાર સફળતા પછી ઋષિ 90થી વધારે ફિલ્મોમાં રોમાંટિક રોલ કરતા નજર આવ્યા. 
6. નીતૂ કપૂરની સાથે ઋષિની જોડીને ખૂબ પસંદ કરાયું. ખાસ કરીને યુવા આ જોડીના દીવાના હતા. બન્નેની ઘણી ફિલ્મો કરી અને વધારેપણું સફળ રહી. 
7. 2012માં આવી ફ્લ્મ અગ્નિપથમાં ઋષિને વિલેનની ભૂમિકા કરી. તે શોધમાં પણ નકારાત્મક ભૂમિકા કરી ચૂક્યા હતા.
8. ઋષિ અને તેમના દીકરા રણબીરએ તેમની પ્રથમ ફિલ્મમાં ટૉવેલ ગિરાવવાના દ્ર્શ્ય કર્યુ છે. ઋષિએ જ્યાં "બૉબી"માં ટૉવેલ ગિરાવ્યુ રણબીર "સાંવરિયા"ના એક ગીતમાં ટૉવેલ ગિરાવે છે. 
9. "બૉબી"માં તે સીન જેમાં ઋષિ સૌથી પહેલા ડિંપલથી મળે છે. હકીકતમા6 નરગિસ અને રાજ કપૂરની પ્રથમ ભેંટ પર આધારિત હતું. 
10. "અમર અકબર એનથૉની" ના એક દ્ર્શ્ય માં ઋષિએ નીતૂ કપૂરને તેના અસલી નામ નીતૂથી બોલાવ્યા છે. આ ભૂલને ઠીક નહી કર્યુ અને ફિલ્મમાં આ દ્ર્શ્યને જોવાઈ શકાય છે. 
11. કહેવાય છે કે "બૉબી"ની શૂટિંગના સમયે ડિંપલને ઋષિ પસંદ કરવા લાગ્યા હતા. તેને પ્રપોજ કરવા ઈચ્છતા હતા. પણ ડિંપલએ અચાનક રાજેશ ખન્નાથી લગ્ન કરી બધાને ચોકાવી દીધું. 
12. પછી નીતૂ સિંહએ ઋષિને પસંદ કરવા લાગી. તેમની કોર્ટશિપન્મા સમયે ઋષિ ખૂબ સ્ટ્રીક્ડ બ્વાયફેંડ હતા અને નીતૂને સાંજે 8.30 પછી કામ કરવા માટે ના પાડતા હતા. 
13. ઋષિ કપૂર શૂટિંગના સમયે નીતૂ સિંહની સાથે સેટ પર મસ્તી કરી તેને હેરાન કરતા હતા અને નીતૂ તેનાથી ખૂબ ખેજાતી હતી.  "અમર અકબર એનથૉની"ના સેટ પર ઋષિએ નીતૂના ચેહરા પર કાજલ ફેલાવી દીધું હતું. આ કારણે નીતૂને ફરીથી મેકઅપ કરવું પડ્યુ હતું. 
14. નીતૂ સિંહની મમ્મી નીતૂના ઋષિની સાથે ફરવાના વિરોધમાં હતી. જ્યારે પણ આ જોડ ડેટ પર જતું નીતૂની કજીનને પણ તેમની મા સાથે કરી દેતી હતી. 
15. ઋષિની સાથે સંબંધની શરૂઆતની સમયે નીતૂ ઈંડ્સ્ટ્રીમાં જગ્યા બનાવવાની કોશિશમાં હતી. જ્યારે ઋષિ એક સફળ અભિનેતા હતા. નીતૂ અને ઋષિની પ્રથમ ફિલ્મ ઝેરીલા ઈંસાન હતી.                   
16. જ્યારે ઋષિ કપૂર નીતૂઓ સિંહના માતા-પિતાથી મળવા પ્રથમ વખત ગયા ત્યારે તેને તીવ્ર તાવ હતો. 
17. તેમના લગ્નમાં નીતૂ કપૂરની ભીડના કારણે બેહોશ થઈ ગઈ હતી ત્યારે ઋષિને પણ ચક્કર આવી ગયા હતા. 
18. ઋષિએ એક અંગ્રેજી ફિલ્મ પણ કરી હતી. "ડોંટ સ્ટૉપ ડ્રીમિંગ"ને શમ્મી કપૂરના દીકરી આદિત્ય રાજ કપૂરએ નિર્દેશિત કર્યુ હતું. 
19. કરણ જોહરના બેનર ધર્મ પ્રોડક્શન હેઠળ નિર્માતા ફિલ્મ 'સ્ટુડન્ટ દ ઈયર'માં ઋષિ કપૂરનું પાત્ર ગે છે.
 20) રાજ કપૂરે ફિલ્મ 'હિના' ઋષિ કપૂર માટે યોજના બનાવી હતી, પરંતુ તેમનું અવસાન થયું. બાદમાં રણધીર કપૂરે આ ફિલ્મ બનાવી નિર્દેશિત અને ઋષિને હીરો તરીકે લીધો.
21) ઋષિ કપૂરે એક ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. તેણે એશ્વર્યા રાય અને અક્ષયે ખન્ના સાથે "આ અબ લૌટ ચલે" બનાવ્યું.
 22) ઋષિને તેની હીરો તરીકેની પહેલી ફિલ્મ બોબી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
 23) ઋષિ અને નીતુ કપૂરના પુત્ર રણબીર કપૂર સિવાય, તેમની એક પુત્રી રિદ્ધિમા કપૂર સાહની પણ છે. તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.
 24) 20 થી વધુ અભિનેત્રીઓએ ઋષિ કપૂર સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.
 25) ફિલ્મોમાં ઋષિ કપૂર દ્વારા પહેરવામાં આવતા સ્વેટરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલ પાસે હંમેશા ફોન કરવાનુ પ્રોમિસ લીધુ હતુ, આ થ્રોબૈક વીડિયો જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો