Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

બિકનીમાં સાઈકલિંગ કરવા નિકળી કૃષ્ણા શ્રાફ વાયરલ થયો વીડિયો

krishna shroff
, મંગળવાર, 18 મે 2021 (09:42 IST)
બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રાફની બેન કૃષ્ણા શ્રાફ તેમની બોલ્ડ ફોટાને લઈને ચર્ચામાં છે. કૃષ્ણા આ દિવસો નેચરનો મજા લેવા લાગી છે. તેણે સાઈકલિંગ કરતા વીડિયોજ શેયર કર્યા હતા જે વાયરલ થઈ ગયા છે. 
સાઈકલિંગ કરતા કૃષ્ણા તેમનો વીડિયો બનાવી રહી છે. 
સાઈકલિંગના સાથે કૃષ્ના પુલની પાસે સમય પસાર કરતા તેમના વાળ સંવારતા મસ્તી કરતા પણ વીડિયો શેયર કરી છે. બધા વીડિયોજમાં જોવાઈ શકે છે કે તે તેમના સમયને કેટલું એંજાય કરી રહી છે. બ્રાલેટ 
અને શાર્ટસનો લુક પણ કમાલ લાગી રહ્યો છે. 
વીડિયોજ સિવાય કૃષ્ણા શ્રાફએ ઈંસ્ટાગ્રામ પર ખૂબ સારા બિકની ફોટા શેયર કરી છે. આ ફોટામાં તે એક સુંદર ગ્રાફિટી વાળા દીવાલની સામે પોજ આપત નજર આવી રહી છે સાથે જ તેમના ટેટૂને પણ ફલાંટ કરી 
રહી છે. કૃષ્ણાને જોઈને લાગે છે કે કોઈ નેચરને કામ્પ્લિમેંટસ કરતી જગ્યા પર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફંડ એક્ત્ર કરવામાં અમિતાભ બચ્ચનને આવે છે શર્મ બોલ્યા પૈસા નહી માંગી શકતા