Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફંડ એક્ત્ર કરવામાં અમિતાભ બચ્ચનને આવે છે શર્મ બોલ્યા પૈસા નહી માંગી શકતા

ફંડ એક્ત્ર કરવામાં અમિતાભ બચ્ચનને આવે છે શર્મ બોલ્યા પૈસા નહી માંગી શકતા
, સોમવાર, 17 મે 2021 (14:57 IST)
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરએ હાહાકાર મચાવ્યો છે. સંકટની આ સમયેમાં ઘણા સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ દર શકય લોકોની મદદ કરી 
રહ્યા છે. તેમજ હવે બીગ બી એ ફંડરેજિંગને લઈને તેમની વાત રાખી છે. 
 
બિગ બીએ કહ્યુ છે કે એક કારણ છે જેના કારણે તેણે જાણીને સમાજ સેવા માટે ફંડ એક્ત્ર કરવો શરૂ નહી કર્યો છે. તેણે કીધુ કે તેણે બીજાથી પૈસા માંગવા શરમનાક લાગે છે અને તે4 તેમના ખૂન સીમિત સાધનથી 
કે પણ કરી શકે છે તે કરે છે. 
 
અમિતાભએ એક બ્લૉગ પોસ્ટમાં લખ્યુ કે તે તેમના ધર્માર્થ કોશિશ વિશે અપડેટ શેયર કરવાનો એકમાત્ર કારણ વખાણ મેળવવા નહી કરે છે પણ બધાને આશ્વસ્ત કરવો છે ખરેખર મદદ કરાઈ રહી છે અન એ તે 
માત્ર કોરા વાદા નહી કરે છે. 
 
તેણે સ્વીકાર કર્યુ છે કે તે સાર્વજનિક સેવાના વિજ્ઞાપનમાં જોવાયા હતા પણ તેણે કીધું કે તેણે ક્યારે પણ સીધો કોઈ ફંડ એકત્ર કરતા ફાળો નહી માંગ્યો. તેણે લખ્યુ કે જો આવી ન જોઈ કે અજ્ઞાત ઘટના થઈ છે તો હુ માફી માંગુ છું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોશિયલ મીડિયા પર Ram Gopal Vermaની એક્ટ્રેસ Apsara Rani નો બોલ્ડ અંદાજ ફોટા થઈ રહી વાયરલ