Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

અપાર ધનની ઈચ્છા રાખો છો તો જરૂર કરો આ 12 શુભ કાર્ય

Hindu sanatan dharm
, શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (13:52 IST)
ધન મેળવાની ઈચ્છા કોને નહી હોય છે, દરેક કોઈ ઈચ્છે કે તેની પાસે અપાર ધન અને સંપત્તિ હોય. પણ ઘણી વાર ખૂબ પ્રયાસ સિવાય સફળતા નથી મળતી. જ્યાં પ્રયાસ ખત્મ થઈ જાય છે. ત્યાં ઘણી વાર ઉપાય કામ આવે છે. ધન કમાવવા માટે ઘણા ઉપાય પ્રચલિત છે. પણ દરેક કોઈ ઈચ્છે છે કે કોઈ સટિક ઉપાય જે સરળ પણ હોય અને તેનો પાલન પણ કરી શકાય. 
તેથી આજે અમે તમને 12 ઉપાય લવ્યા છે જે તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. તમે તેમાંથી કોઈ પણ 1 પણ અજમાવી શકો છો. 
1. દરરોજ શિવલિંગ પર જળ બિલીપત્ર 
2. મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો. 
3. અઠવાડિયામાં કોઈ પણ  1 વ્રત કરશો તો ધનના કારક ચંદ્રમા પ્રસન્ન થશે. મંગળ કરશો તો બજરંગબળી, બુધ કરશો તો ગણેશજી, ગુરૂ કરશો તો વિષ્ણુજી, શુક્ર કરાશો તો લક્ષ્મી, શનિ કરશો તો શનિદેવ, રવિવાર કરશો તો સૂર્ય પ્રસન્ન થઈને ધન સુખ અને સૌભાગ્યનો વરદાન આપશે. 
4. અનામિકા આંગળીમાં સોના, ચાંદી અને તાંબાથી બનેલી વીંટી પહેરવી 
5. સાંજે કોઈ પણ પાસના મંદિરમાં દીપક લગાવવું. 
6. પૂર્ણિમાને ચંદ્ર પૂજન કરવું. 
7. શ્રીસૂક્તનો પાઠ કરવું. 
8. શ્રીલક્ષ્મી સૂક્તનો પાઠ કરવું
9. કનકધારા સ્ત્રોતનો પાઠ કરવું. 
10. કોઈની બુરાઈથી બચવું. 
11. ધાર્મિક આચરણ રાખવું. 
12. ઘરમાં સાફ સફાઈ બનાવી રાખવી તેનાથી ધન સ્થાઈ રૂપથી તમારા ઘરમાં રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અગ્નિ પંચક - આ વખતે છે ભૂલથી પણ ન કરો આ કામ