મૈકડોનાલ્ડનુ બર્ગર ખાવાથી સ્વાસ્થ્યના સંકટનો મામલો સામે આવ્યો છે. જેમા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને ડઝનો લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમેરિકાના સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશન(CDC)એ ચોખવટ કરી છે કે આ સમસ્યા મૈકડોનાલ્ડના ક્વાર્ટર પાઉંડર હૈમબર્ગર ...
ઇઝરાયલે લેબનોનના 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈહુમલા ઈરાન દ્વારા હિઝબુલ્લાહને આર્થિકમદદ પહોંચાડવામાં આવે છે, જેના વિશે આગામી દિવસો દરમિયાન ખુલાસો કરવામાં આવશે.
ગાઝાના ઉત્તર છેડે આવેલા બેત લાહિયા વિસ્તારમાં ઇઝરાયલના હુમલામાં 73 લોકો માર્યા ગયા છે. હમાસના અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે માહિતી આપી છે.
Israeli soldiers killed in drone attack- લેબનોન સ્થિત ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ઇઝરાયલની સેનાના ચાર સૈનિક મૃત્યુ પામ્યા છે, જ્યારે 60 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન શહેરમાં બંદૂકધારીઓએ મોટો હુમલો કર્યો છે. બલૂચિસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની ખાણો પાસે બનેલા મકાનો પર હુમલો કરતા ભારે ગોળીબાર થયો. આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે.
'સદીના સૌથી ભયાનક વાવાઝોડા' તરીકે ચર્ચિત બનેલા હરિકેન મિલ્ટને અમેરિકાના ફ્લોરિડા રાજ્યના સિસ્ટા કી ખાતે 205 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લૅન્ડફૉલ કર્યું છે.
ઇઝરાયેલ પર હમાસના હુમલાની વર્ષગાંઠના અવસરે યુદ્ધ વધુ તીવ્ર બન્યું હતું. ઈઝરાયેલને તેની વર્ષો જૂની પીડા યાદ આવી. જવાબમાં ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત પર મિસાઇલોથી હુમલો કર્યો હતો.
કરાચી એરપોર્ટ નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગૃહમંત્રી ઝિયા ઉલ હસનના જણાવ્યા અનુસાર વિસ્ફોટ વિદેશી નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
Israel Strikes In Lebanon - ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિઝ અનુસાર હાલના દરોડામાં હિઝબુલ્લાના કેટલાય લડવૈયાને મારવા માટે જમીન પર સૈનિકો અને હવામાંથી વાયુસેના મળીને કામ કરી રહ્યા છે. ઈઝરાયેલે 400 લડવૈયાઓને માર્યા છે
ભારતીયો મોટી સંખ્યામાં નોકરી માટે કેનેડામાં સ્થળાંતર કરે છે. જો કે, કેનેડામાં પણ કામકાજની સ્થિતિ ઘણા સમયથી સારી નથી. કેનેડા બેરોજગારી અને હાઉસિંગ સમસ્યાના સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કેનેડા પણ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા પર કામ ...
માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યારે પણ તણાવનું વાતાવરણ હોય છે ત્યારે સોનાની કિંમતો વધવા લાગે છે. હાલમાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ તેજ થવાની સાથે, કાચા તેલના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને ભારત પણ તેનાથી અછૂતું નહીં રહે. જો તેલના ભાવ વધશે તો તેની અસર દરેક ક્ષેત્ર પર પડશે.
Iran-Israel Conflict Latest Updates, Iran-Israel War : જ્યારે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો ત્યારે હજારો ઈઝરાયેલના જીવ બચાવવા પાછળ ભારતના શ્રમજીવી લોકો પણ હતા. હા, તમે વિચારતા હશો કે કેવી રીતે? તો આ પાછળની આખી સ્ટોરી જાતે જ વાંચો.