લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે ભાજપ સરકારે મોરચો સંભાળ્યો છે. આ અંગે આજે ગાંધીનગરમાં સી. આર પાટીલના ઘરે મહત્તવની બેઠક યોજાઇ રહી છે.
Loksabha election 2024- લોકસભા ચૂંટણીની તારીખ સામે આવી ગઈ છે અને દેશમાં આ સમયે ચૂંટણી વાતાવરણ બનેલુ છે આ ચૂંટણી વાતાવરણના વચ્ચે સોમવારે સુપ્રીમ કોર્ટએ એક મહત્વના મામલાની સુનવણી કરી
પરશોત્તમ રૂપાલાએ એક ભાષણમાં કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય-રાજપૂત સમાજે તેમનો વિરોધ કરતાં તેમને બે વખત જાહેરમાં માફી માંગવી પડી હતી. જોકે, છતાં તેમની સામેનો વિરોધ અટકવાનું નામ લઈ રહ્યો નથી.
દરમિયાન, લોકસભા ચૂંટણી-2024 દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી બચાવવા માટે ભારતના ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે સીઈઓને એડવાઈઝરી જારી કરી છે.
Loksabha Election 2024- ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે લોકસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી જેમાં ભૂતપૂર્વ રાજદ્વારી તરણજીત સિંહ સંધુનું નામ સામેલ છે, જ્યારે પાર્ટી
લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તથા નેતાઓ વચ્ચે બેઠક ...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતથી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે પક્ષનો છેડો ફાડ્યો છે.
લોકસભા 2024ની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદથી ગુજરાત ભાજપ એક અથવા બીજી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં વિરોધને પગલે પક્ષના સિનિયર નેતાઓ ડેમેજ કંટ્રોલ
Lok Sabha Elections 2024: ફિલ્મ અભિનેતા ગોવિંદા આજે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. માનવામાં આવે છે કે પાર્ટી તેમને ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી શકે છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે મારી પાસે ચૂંટણી લડવા લાયક પૈસા નથી. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુની ચૂંટણીમાં જ્ઞાતિ અને ધર્મનાં જે સમીકરણો છે તેમાં હું ફિટ બેસતી નથી.
પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે બેઠક કરશે તેજમ આજે રાજકોટ ભાજપ કાર્યલયમાં બેઠક યોજાશે.અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ 70 સંસ્થાઓની બેઠક છે