Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
0

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

સોમવાર,મે 20, 2024
0
1
Drinks for kids i summer- ઉનાડામાં બાળક વધારે બીમાર પડે છે તડકામાં શાળા આવવુ-જવુ રમવાના કારણે બાળક સૌથી વધારે ડિહાઈડ્રેશન નો શિકાર છે. ઘણીવાર શરીરમાં પાણીની ઉણપને કારણે
1
2

Morning Breakfast- સોજીના ચીલા

સોમવાર,મે 20, 2024
સોજીના ચીલા બનાવવાની રીત સૌ પ્રથમ, એક બાઉલમાં રવો અને ઘઉંનો લોટ ઉમેરો, હવે ઉપરોક્ત સામગ્રીને એક પછી એક ઉમેરો. પનીરને હાથ વડે પીસીને તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, આદુ, કોબી અને લીલા ધાણા ઉમેરો.
2
3
ICMRનું કહેવું છે કે એક સાથે વધુ પડતું વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી.
3
4
ફ્રિજ સાફ કરતા પહેલા આ સાવચેતીઓ ધ્યાનમાં રાખો રેફ્રિજરેટરના દરવાજાના રબરને સાફ કરતા પહેલા, રેફ્રિજરેટરની સ્વીચ બંધ કરો અને બોર્ડથી વાયરને અલગ કરો, જેથી ઇલેક્ટ્રિક કરંટનો ભય ન રહે.
4
4
5
Seeds In Diabetes: ડાયાબિટીસમાં તમારો આહાર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાવા-પીવાથી બ્લડ શુગરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીએ તેના આહારમાં કેટલાક બીજનો સમાવેશ કરવો જોઈએ. આનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં સરળતા રહેશે.
5
6
જો તમે પણ ચા પીવાના શોખીન છો અને સવાર-સાંજ દૂધવાળી કડક ચા પીવો છો, તો જાણો ICMRનો આ લેટેસ્ટ રિપોર્ટ, જેમાં દૂધવાળી ચાને સ્વાસ્થ્યની સૌથી મોટી દુશ્મન માનવામાં આવી છે. જાણો શા માટે દૂધવાળી ચા અને કોફી ખતરનાક છે?
6
7
High Blood Pressure: સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હાઈ બ્લડ પ્રેશર દરમિયાન ધમનીઓમાં બ્લડ પ્રેશર ઘણું વધી જાય છે. જો દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક સહિત અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. ...
7
8
gujarati Gathiya Nu Shaak, ગાંઠિયાનું શાક બનાવવાની રીત સામગ્રી 1 1/2 કપ જાડા ગાંઠિયા, 1 મોટી ડુંગળી સમારેલી
8
8
9
Confidence -કોઈમા પણ આત્મ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. તેનાથી માણસ જીવનની કોઈ પણ પરીક્ષાને સરળતાથી પાસ કરી શકે છે. પણ જો કોઈને ક્નાફિડેટ બનાવવા તેમના માતા-પિતાની જ જવાબદારી હોય છે અને આ બાળપણથી જ કોઈ પણ માણસમાં નાખવી જ જોઈએ.
9
10
હળદર આપણા રસોડામાં ખૂબ જ મહત્વપૂર્ણ મસાલો છે. કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓ છે જેમાં હળદરનું સેવન ટાળવું જોઈએ. ચાલો જાણીએ શા માટે હળદરનું સેવન ન કરવું જોઈએ.
10
11
benefits of Bakasana Crane Pose બકાસન અથવા ક્રેન પોઝ કરવાથી, જીદ્દી શરીરની ચરબી ઓછી થાય છે અને શરીર ટોન બને છે.
11
12
World Hypertension Day 2024- હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન એ વિશ્વભરમાં હૃદયના રોગો અને અકાળ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી, અસુરક્ષિત ખાનપાન અને શારીરિક પ્રવૃત્તિઓના અભાવને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સતત ...
12
13
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ તડકા, ગરમ પવન, ધૂળ અને પ્રદૂષણને કારણે ત્વચાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે, જેના કારણે ત્વચા પર ટેનિંગ, લાલાશ, નિસ્તેજ ત્વચા વગેરે જેવી અનેક સમસ્યાઓ દેખાવા લાગે છે.
13
14
દરરોજ અડધો કલાક ચાલવાથી તમે ફિટ અને સ્વસ્થ રહી શકો છો. ચાલો આજે અમે તમને જણાવીએ કે એક દિવસમાં કેટલા પગથિયાં ચાલવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
14
15
ગરમીના દિવસમાં ટૈનિંગની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. જો તમે આ ઋતુને તાપમાં થોડીવાર પણ છાયડા વગર ઉભા થઈ જાવ તો ત્વચા કાળી પડવા માંડે છે. તેથી શરીરને સંપૂર્ણ રીતે કવર કરીને ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવે છે.
15
16
Tanning Solution ગરદન પર ટેનિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ત્વચાને હાઇડ્રેટ રાખવા ઉપરાંત, તમારે તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં કેટલાક ઘરેલું ઉપચાર ઉમેરવા જોઈએ, જે તમારી ત્વચાની સંભાળ રાખશે અને તેને ટેન થવાથી બચાવશે.
16
17
Symptoms Of Dengue: મચ્છરોથી ફેલનારી ખતરનાક બીમારી છે ડેંગૂ જે દર વર્ષે હજારો લોકોનો જીવ લઈ લે છે. ગરમી અને વરસાદની ઋતુમાં ડેંગૂના કેસ ઝડપથી વધવા માંડે છે. જાણો ડેંગૂ થતા શરીરમાં શુ લક્ષણ દેખાય છે અને તેનાથી બચવા શુ કરવુ જોઈએ ?
17
18

રાયતા મસાલા

ગુરુવાર,મે 16, 2024
50 ગ્રામ રાયતા મસાલા માટે સામગ્રી 5 ચમચી જીરું 4 ચમચી સૂકા ફુદીનાના પાન 2 ચમચી શુદ્ધ હિંગ 2 ચમચી સંચણ
18
19
સામગ્રી 1 વાટકી બૂંદી 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી 1 મોટું ટામેટા બારીક સમારેલ 1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
19