Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ગુજરાતી જમાઈ

ગુજરાતી જોક્સ - ગુજરાતી જમાઈ
, શુક્રવાર, 19 એપ્રિલ 2019 (11:42 IST)
ગોપાલ ત્રણ વખત એક જ ટી શર્ટ પહેરીને બયરાંને તેડવા સાસરિયે ગયો.. 
સાસુએ ચા નો કપ હાથમાં આપતા કહ્યુ - કેમ દર વખતે એક જ ટી શર્ટ પહીરીને આવો છો બીજું નથી.. 
ગોપાલ - તમારે પણ ત્રણ-ત્રણ છે દરવખતે એક જ ને કેમ મોકલો છો... !! 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેટરીના કૈફના હોટ શોટ Photos