અમેરિકાના ટેક્સાસ રાહ્યના હ્યુસ્ટનનો એક યુવક, રૂડી ફારિયાસ, જે 8 વર્ષથી ગુમ થયો હતો, તેણે ખુલાસો કર્યો છે કે તેની માતાએ તેને પાપાના રોલ કરાવ્યો અને તેને અયોગ્ય વર્તન કરવા દબાણ કર્યું, એક સમુદાય કાર્યકર્તાના જણાવ્યા અનુસાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને વાડકો લઈને ભીખ માંગવા માટે માત્ર મજબુર જ નથી કર્યું પણ તેને એકદમ ગરીબ પણ કરી દીધું છે. હવે પાકિસ્તાન પાસે જીવનનિર્વાહ માટે એક પૈસો પણ નથી. તેથી, તે ફરીથી IMF પાસેથી 7 અબજ ડોલરની લોન લઈ રહ્યો છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દાએ ઘણું મહત્વ મેળવ્યું છે. ઓગસ્ટ 2019માં લેવાયેલા મોદી સરકારના આ નિર્ણયથી ઈસ્લામિક દેશોમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ તેઓ વધુ કશું કરી શકતા નથી.
લેબનોનમાં સતત ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય હવે અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયલના સૈન્ય વડા લેફ. જનરલ હેર્ઝી હેલવી જણાવ્યું કે, લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ભારે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પછી ભારત પરત ફર્યા. આ ત્રણ દિવસોમાં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને અનેક વર્લ્ડ લીડર્સ સાથે મુલાકાત કરી
આમ તો કોલ્ડપ્લે બેન્ડ આખી દુનિયામાં લોકપ્રિય છે, પરંતુ ભારતમાં આ બેન્ડનો જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તે કંઈક અલગ જ છે. શોને હજુ ઘણા મહિનાઓ બાકી છે, પરંતુ કોલ્ડપ્લેએ શો પહેલા જ ભારતમાં એવી હલચલ મચાવી દીધી છે કે દરેક જગ્યાએ આ બેન્ડની ચર્ચા થઈ રહી છે. ...
સેનેગલની નેવીએ જણાવ્યું કે પાટનગર ડકારથી 70 કિલોમીટર દૂર દરિયાની અંદર બિસમાર હાલતમાં એક હોડી મળી આવી છે. હોડીમાં 30 મૃતદેહો છે જે એકદમ કોહવાઈ ગયેલી સ્થિતિમાં છે.
લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા અત્યાર સુધી 492 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોના આરોગ્ય મંત્રાલયે આ આંકડાની પુષ્ટિ કરી છે
પીએમ મોદીએ રવિવારે ન્યૂયોર્કમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ભારતમાં 5G નેટવર્ક વિશે વાત કરી અને કહ્યું કે આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતા મોટું છે.