Publish Date: Mon, 12 Aug 2019 (18:30 IST)
Updated Date: Mon, 12 Aug 2019 (18:36 IST)
સુમસામ રસ્તા પર મોડી રાત્રે એક યુવતીને જોઈને બે મવાલીઓ તેની પાછળ પાછળ જવા લાગ્યા
એકદમ ગાઢ જંગલ આવતા તેઓએ તેને છંછેડવાનુ શરૂ કર્યુ અને બોલ્યા - આટલી રાત્રે એકલી ક્યા જાય છે... તને બીક નથી લાગતી ?
યુવતી બોલી - હવે નથી લાગતી... ત્યારે લાગતી હતી જ્યારે હુ જીવતી હતી