Publish Date: Sat, 10 Aug 2019 (17:16 IST)
Updated Date: Sat, 10 Aug 2019 (17:20 IST)
પતિ પોતાની નોકરાણીને પ્રેમ કરતો હતો.. એક દિવસ તે ચોરી-ચોરી નોકરાણી સાથે રોમાંસ કરી રહ્યો હતો..
પતિ - તુ મારી પત્ની કરતા પણ વધુ સુંદર છે
નોકરાણી - ખોટુ ન બોલશો માલિક
પતિ - નહી સાચુ બોલી રહ્યો છુ
નોકરાણી - પણ ડ્રાઈવર તો કહેતો હતો કે શેઠાણી જ વધુ સુંદર છે.
પતિ - બેહોશ !!!