Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lizard on Diwali - જો દિવાળી પર ગરોળી દેખાય તો કરો આ કામ

Lizard on Diwali - જો દિવાળી પર ગરોળી દેખાય તો કરો આ કામ
, શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (16:15 IST)
સામાન્ય રીતે જોવાયું છે  કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ચાલ્યા જાય છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી . દીવાળી અને ગરોળીને લઈને એક એવું મત છે કે જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા થાય છે. 
ગરોળીના કોઈ ખાસ સમય પર જોવાનો કે ધરતી કે શરીર પર પડવાનું ભવિષ્યની શુભ-અશુભ ફળોને સંકેત આપે છે. જો ગરોળી શરીરના કોઈ ખાસ ભાગ પર પડી છે, તેનાથી પણ ભવિષ્યની શુભ-અશુભતા સંકળાયેલી છે. 
 
ગરોળી જો દિવાળીની રાત્રે દેખાય તો તેને લક્ષ્મીનુ  પ્રતીક ગણાય છે. એવું કહેવાય છે કે તેના આવવાથી વર્ષો માટે તે ઘર સુખ-સમૃદ્ધિને પ્રાપ્ત કરી લે છે. ગરોળીના એક પ્રયોગથી કેવી રીતે લાભ મળે તેના માટે અમે એક ટોટકો  લાવ્યા છે. 
 
જ્યારે પણ તમને ઘરની દિવાલ પર ગરોળી દેખાય તો તરત મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે મુકેલા ચોખા લઈ અને તેને દૂરથી જ ગરોળી પર નાખી દો. આવું કરવાથી મનની કોઈ પણ ઈચ્છા મનમાં બોલી આ કામના કરો કે એ પૂરી થઈ જાય. એવું માનવું છે કે ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેનું પૂજન કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras Lakshmi Pujan - શા માટે ધનતેરસ પર ઝાડૂ ખરીદવાની પરંપરા છે જાણો શું કહે છે શાસ્ત્ર