Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિંટર સીજનમાં લીજ હેડનના હૉટ બિકની ફોટાએ મચાવ્યું ધમાલ

વિંટર સીજનમાં લીજ હેડનના હૉટ બિકની ફોટાએ મચાવ્યું ધમાલ
, સોમવાર, 14 જાન્યુઆરી 2019 (10:43 IST)
એક્ટ્રેસ લીજા હેડન જ ખૂબ દિવસોથી બૉલીવુડ ઈંડસ્ટ્રીથી દૂર હોય પણ તે તેમના સેક્સી ફિગર અને ફિટનેસને લઈને હમેશા ચર્ચમાં રહે છે. લીજા સોશિયલ મીડિયા પર તેમના હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરી ફેંસના ધડકનને તેજ કરતી રહે છે. લીજાની બિકની ફોટા સોશિયલ મીડિયા પર એક વાર ફરી ધમાલ મચાવી રહી છે. 
webdunia
તાજેતરમાં લીજાએ પોલકા પ્રિંટની રેડ બિકનીમાં તેમની એક ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. લૉસ એંજિલ્સ, હૉલીવુડમાં સ્વિમ કરતા લીજા ખૂબ ખુશ નજર આવી રહી છે અને આ ખુશી તેના ચેહરા પર સાફ જોવાઈ શકે છે. તેમની આ ફોટાને શેયર કરતા લીજાએ માત્ર આટલું લખ્યું Winter.  લીજાની આ બિકની ફોટાને અત્યારે સુધી હજારો લાઈક મળી ગઈ છે. 
webdunia
લીજાએ બ્રિટીશ બિજનેસમેન ડીનો લાલવાણીની સાથે લગ્ન કરી છે. લગ્ન પછી જ લીજાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી અને ત્યારબાદ મા બન્યા પછી લેજા તેૢઅની ફેમિલીની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે. લીજા હેડ્ન આખરે વાર વર્ષ 2016માં આવતી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં નજર આવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોક્સ - રિશ્તા વહી સોચ નહી