Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વિમિંગ પુલમાં મોનાલિસાએ બિકનીમાં જોવાયા બોલ્ડ અંદાજ, ફોટા થયું વાયરલ

સ્વિમિંગ પુલમાં મોનાલિસાએ બિકનીમાં જોવાયા બોલ્ડ અંદાજ, ફોટા થયું વાયરલ
, મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (11:13 IST)
ભોજપુરી ફિલ્મોમાં મોટું નામ મોનાલિસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર તેના હૉટ એંડ બોલ્ડ અંદાજની ઝલક મળતી રહે છે. 
 
અત્યારે જ મોનાલિસાએ બે ફોટા શેયર કર્યા છે. આ સ્વીમિંગ પુલના છે. 
webdunia
બ્લેક બિકનીમાં તે નજર આવી રહી છે અને તેનો આ બોલ્ડ અંદાજ ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. 
 
એક ફોટામાં તે તેમમો ફિગર જોવાઈ રહી છે. જ્યારે બીજા ફોતામાં તેમની બેક નજર આવી  રહી છે .આ ફોટા વાયરલ થઈ રહ્યા છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિકનીમાં ઈલિયાના ડિક્રૂજનો રિયલ ફોટા