Astrology Zodiac Cancer Lstn.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
કર્ક-ભાગ્યશાળી રત્‍ન
કર્ક રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન મોતી છે. માટે તેમણે ચંદ્ર ખરાબ હોય તો મોતી પહેરવું જોઇએ. સોમવારે ચાંદીમાં મઢાવીને ૪ કે ૬ રત્તીનું સાચુ મોતી અથવા ૮-૧૦ ર‍ત્તીનું ચંદ્રમણી ચંદ્રદેવનું ધ્‍યાન ધરીને તર્જની આંગળીમાં પહેરવું જોઇએ. તેમના માટે પુષ્‍પરાજ પણ ઉપયોગી છે. મંગળ ખરાબ હોય તો મૂંગાને પહેરવો જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે પન્‍ના ને ધારણ કરવાથી સારૂ ફળ મળે છે

રાશી ફલાદેશ