Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

, રવિવાર, 21 જાન્યુઆરી 2018 (20:16 IST)
લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં લગ્નની રીત ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. લગ્ન પછી જ્યાં ઘરવાળા થાકે છે ત્યાં જ વર-વધુ પણ રીત નિભાવતા થાકી જાય છે. આજ અમે તમને જણાવીએ છે કે ભારતમાં લગ્નની પહેલી રાત કેવી ગુજરે છે. 
1. પહેલી રાત કપલ માટે ખૂબ તનાવપૂર્ણ હોય છે. લગ્નની ઘણી રિવાજના કારણે વર-વધુ બહુ થાકેલા હોય છે. 
 
2. લગ્નની પહેલી રાત કપ્લ્સ એક-બીજાથી તેમના જીવન વિશે ઘણી વાતો શેયર કરે છે, જેનાથી તેમનો સંબંધ મજબૂત થઈ શકે. 
 
3. માત્ર લગ્નથી પહેલા જ નહી ભારતમાં ત્યારબાદ ઘણી રીત-રિવાજ પૂરા કરાય છે. તેથી વધુને સવારે જલ્દી ઉઠવું હોય છે તેથી એ જલ્દી ઉંઘવું ઈચ્છે છે જેથી એ બીજા દિવસે જલ્દી ઉઠીને ઘરવાળા પર સારું ઈંપ્રેશન નાખી શકે. 
 
4. ઘણા કપલ્સ લગ્નના બીજા દિવસે હનીમૂન પર ચાલ્યા જાય છે. તેથી એ લગ્નની પહેલી રાત પેકિંગ કરે છે. 
 
5. કેટલાક કપલ્સ એવા પણ હોય છે જે લગ્નના ફંકશનમાં આવતી પરેશાનીઓના વિશે વાત કરે છે. તે સિવાય એ એક બીજાની પસંદ અને નાપસંદના વિશે જાણે છે. 
 
6. વ્યસ્ત ટાઈમના કારણે જે કપલ્સ એક બીજાના નજીક ન આવી શકે. તે આવતી સવારની રાહ જુએ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નેલ આર્ટ કરવાની સાચી રીત, જાણો 5 ટિપ્સ