Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

નેલ આર્ટ કરવાની સાચી રીત, જાણો 5 ટિપ્સ

nail art tips
, રવિવાર, 21 જાન્યુઆરી 2018 (12:54 IST)
અત્યાર સુધી નખની શોભા વધારવા માટે સિંગલ કલર નેલપેંટનો પ્રયોગ કરાત હતા. પણ હવે નેલ આર્ટથી નખને જુદા-જુદા અને આકર્ષક જોવાઈ શકાય છે. ઘના રીતના નેલ આર્ટ ડિજાઈંસ અજમાવીને તમે હાથ અને નખને ખૂબસૂરત બનાવી શકો છો. 
1. નેલ આર્ટ તમે મનભાવતા નેલ કલર્સનો પ્રયોગ કરી શકો છો અને મનભાવતી ડિજાઈંસને નખ પર કરી શકો છો. તેને તમારી ડ્રેસ અને જવેલરીથી મેચિંગ કરી તમે તેમનો આકર્ષણ પણ વધારી શકો છો. 
webdunia

 
2. ત્યારબાદ નખને ફાઈલરની સહાયતાથી મભાવતું આકાર આપી દો. જેથીએ કતરાયેલા કે બેશેપ નજરે ન પડે. અંડાકાર ચોરસ  શેપ આપી શકો છો. 
 
3. હવે નખ પર નેલ પ્રાઈમર લગાવી બેસ કોત લગાડો. આવું કરવાથી નખ સુરક્ષિત રહે છે અને તેમાં પીળાપન નહી આવતું. બેસ કોટની એક પરત સૂક્યા પછી બીજું કોટ અપ્લાઈ કરો. અને તે સૂક્યા પર કોઈ પણ બીજી મેચિંગ નેલ કલરથી મનભાવતી ડિજાઈન બનાવો. 
webdunia

4. ઘરે તમે બારીક બ્રશથી તમે ડિજાઈન કરી શકો છો કે પછી બજારથી નેલ આર્ટ માટે બધા ટૂલ્સ ઉપલબ્ધ છે જેને પ્રયોગ કરવા ખૂબ સરળ છે. 
webdunia
5. વધારે ડેકોરેશન માટે તમે કલરફુલ સ્ટોન ગ્લિટર વગેરેના પ્રયોગ કરી શકો છો. ડિજાઈન પૂરી રીતે સૂકવા દો. અને આખરેમાં શાઈનરનો પ્રયોગ કરો જેથી નખમાં નેચરલ ચમક જોવાય. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન