Publish Date: Fri, 27 Feb 2026 (15:22 IST)
Updated Date: Thu, 26 Feb 2026 (15:25 IST)
સામગ્રી:
1 લિટર ઠંડુ દૂધ
4 ચમચી ખાંડ
10 બદામ
10 પિસ્તા
1 ચમચી ખસખસ
½ ચમચી મરી
4 એલચી
ગુલાબ જળ (થોડું)
બનાવવાની રીત:
બદામ, પિસ્તા અને ખસખસ 1 કલાક પલાળી લો.
બધું પીસીને પેસ્ટ બનાવો.
દૂધમાં ખાંડ અને પેસ્ટ મિક્સ કરો.
ઉપરથી ગુલાબ જળ ઉમેરી ઠંડું પીરસો.
Edited By- Monica Sahu