Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મણિપુરમાં કેન્દ્રીય મંત્રીના ઘર પર હુમલો

મણિપુરમાં કેન્દ્રીય મંત્રીના ઘર પર હુમલો
, શુક્રવાર, 16 જૂન 2023 (14:30 IST)
Union Minister's house attacked in Manipur- મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના ઘરને ટોળાએ આગ ચાંપી દીધી હતી. સોશિયલ મીડિયા પર આગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બધુ જ રાખ થઈ ગયેલું જોવા મળે છે.
 
આવી રહ્યું છે. હજારો બદમાશોએ તેના ઘરમાં તોડફોડ કરી અને બાદમાં ઘરને આગ ચાંપી દીધી. જો કે જે સમયે આ ઘટના બની તે સમયે તે તેના ઘરે ન હતો. મેઈતી સમુદાય માટે એસટીનો દરજ્જો આપવાના આદેશ બાદ કુકી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. ઉપદ્રવીઓએ મંત્રીના આવાસના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kedarnath Flood - કેદારનાથ પ્રલય 2013 - તે દ્રશ્ય યાદ કરીને આજે પણ આત્મા કાંપી જાય છે