Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Manipur Violence:- મણિપુરમાં ફરી ભડકી હિંસા, ગોળીબારીમાં 9 લોકોની મોત

Manipur violence
, બુધવાર, 14 જૂન 2023 (12:59 IST)
Manipur Violence:હિંસા પ્રભાવિત મણિપુરમાં એક વારા ફરી શાંતિની કોશિશને મોટો આંચકો લાગ્યો છે. મળતી જાણકારી મણિપુરાના ઈંફાલા ઈસ્ટા જીલ્લાના ખમેનલોકા વિસ્તારમાં થઈ તાજા હિસામાં 9 લોકોની મોત થઈ ગઈ. આ હિંસામાં ઘણા લોકોના ઈજાગ્રતા થવાની જાણકારી પણ સામે આવી છે. 
 
ન્યુઝ એજંસી એએનઆઈના મુજબા ઉગ્રવાદીઓની તરફથી મંગળવારે અચાનક ફાયરિંગમાં 9 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તોફાની તત્વોએ ખામેનલોક ગામના ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
Edited BY-Monica Sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'બિપોરજોય'ના સંકટને જોતા દ્વારકામાં આર્મી ટીમ ખડેપગે, 16 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય