Publish Date: Thu, 01 Feb 2018 (17:45 IST)
Updated Date: Thu, 01 Feb 2018 (17:48 IST)
મિત્રો આજે નાણાકીય મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19 નું બજેટ રજુ કર્યુ.. તમે જાણવા માંગતા હોય કે આ બજેટમાં સામાન્ય નાગરિકને શુ ફાયદો થશે તો આવો અમે તમને બતાવી રહ્યા છે.. બજેટમાં કંઈ વસ્તુઓ મોંધી પડશે અને કંઈ વસ્તુઓ થશે સસ્તી તેના વિશે માહિતી