Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડોશીમાંએ ડોશાબાને Kiss કર્યુ- શરમાઈ ગયા પતિનો વીડિયો વાયરલ

ડોશીમાંએ ડોશાબાને Kiss કર્યુ- શરમાઈ ગયા પતિનો વીડિયો વાયરલ
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (15:01 IST)
Photo : Instagram
પ્રેમની કોઈ સીમા નહી હોય કોઈ ઉમ્ત નહી કોઈ જાતિ નથી પ્રેમને કોઈ બાંધી નથી શકતો. એક ખૂબ જ સરસ આ દિવસો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એક ડોશી મહિલા તેમના પતિ જોવાઈ રહ્યુ છે. ત્યાર અચાનક ઘરની બહાર બેસેલા પતિને મહિલા કિસ કરે છે. આ આટ્લુ મોહક જોવાય છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @kethamma__avva

ઈંસ્ટાગ્રામ પર એક યૂજએ એક વીડિયો શેયર કર્યુ છે વીડિયોમાં એક વૃદ્દ્ કપલ બેસેલા છે ત્યારે મહિલા અચાનક તેમના પતિને Kiss કરે છે તે પછી દાદા શરમાઈ જાય છે. પછી દાદીને પણ તેના પર ખૂબ જોરથી હંદી આવી જાય છે. આ વીડિઓ વાયરલ થયુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રફિક સિગ્નલ પર વીડિયો બનાવવુ પડ્યો મોંઘુ ગૃહમંત્રીએ આપ્યા કાર્યવાહીના આદેશ