Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

રેવ પાર્ટીને લઈને મોટું ખુલાસો, 5000માં દારૂનો પેગ, છોકરીઓને મફતમાં એંટ્રી

Rave party
, સોમવાર, 10 જૂન 2019 (17:59 IST)
આબકારી વિભાગ અને મહરૌલી પોલીસએ શનિવારે રાત્રે છતરપુરના એક કેફૈમાં છાપા મારીને રેવ પાર્ટી પકડી. મુખ્ય આયોજક સાથે 8 લોકોની ધરપકડા કઈ લીધી. પાર્ટીમાં વિદેશા અને હરિયાણીથી લાવી અવેધ દારૂના સિવાય ચરસ અને માર્ફિન ડ્રગસ પીરસાય છે. કેફેને સીલ કરી નાખ્યું છે. હવે આ કેસમાં મોટું 
 
ખુલાસો થયું છે કે અહીં પર દારૂ અને ડ્રગ્સ ખૂબજ મોંઘી મળતી હતી. એક પેગ દારૂની કીમત જ્યાં 5000 રૂપિયા થતી હતી તેમજ ડ્રગ્સના એક ડોજની કીમત 10000 રૂપિયા હતી. અયોજક કોઈ ગ્રાહક પર પૂર્ણ વિશ્વાસ થતા કે પછી ઓળખાણને જ ડ્રગ્સની ડોજ આપતા હતા. આગળ જાણૉ શું છે આ ઘટનાની પૂર્ણ સ્ટોરી જણાવીએ છે કે આ રેવ પાર્ટીમાં મૉડલ, સેલિબ્રીટી અને રાજનેતાઓના બાળકો જ જાય છે. પાર્ટીનો આમંત્રણ એસએમએસથી મોકલે છે. 
 
જાણકારી મુજબ મૉડલ તો આ પાર્ટીઓમાં જોવાય છે. છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે પણ આ રેવ પાર્ટીઓમાં છોકરીઓએ છોકરાઓને પાછળ મૂકી દીધું છે. 100 રેવીયોમાં છોકરીઓની સંખ્યા 60 હોય છે. આવું આથી કારણકે વધારપણું ઈવેંટમાં છોકરીઓની એંટ્રી ફ્રીમાં હોય છે. અંદર માત્ર ડ્રિંકસ અને ડ્ર્ગસના પૈસા આપવા પડે છે. 
 
તેના કારણે હવે આ ટ્રેડ જોવાઈ રહ્યું છે કે રેવ પાર્ટીમાં છોકરીઓની સંખ્યા વધી રહી છે. કેટલાક ઑર્ગેનાઈજર્સએ જણાવ્યું કે આસપાસના રાજ્યોથી દિલ્લી એનસીઆર ભણવા આવી છોકરીઓ આ પાર્ટીઓમાં વધારે ઈંટ્રેસ્ટ જોવાવે છે. તેથી એજંટ અહીં મોટી યુનિવર્સિટીની છોકરીઓને સ્પેશલી ટારગેટ કરે છે. છોકરીઓ માટે સ્પેશલ પેકેજ પણ હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિફ્ટ ફૅશન મૉલની વેબ સાઇટ અને મોબિલ ઍપનું મુંબઈમાં ભવ્ય લૉન્ચિંગ